________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
(વસંતતિનવા ) जीवादजीवमिति लक्षणतो विभिन्नं ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्। अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं ।
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।। नानट्यतां तथापि
(વસન્તતિના) अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये वर्णादिमान्नटति पुद्गल एव नान्यः। रागादिपुद्गलविकारविरुद्धशुद्धचैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।।
અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યામિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યામિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યામિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.
હવે, “જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?—એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છે –
શ્લોકાર્થઃ- [ રૂતિ નક્ષણત: ] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [ ની વાત શનીવમ્ વિભિનં] જીવથી અજીવ ભિન્ન છે [ સ્વયમ્ ૩c7સન્તન] તેને (અજીવને) તેની મેળે જ (–સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે ) વિલસતું-પરિણમતું [જ્ઞાની નન:] જ્ઞાની પુરુષ [ અનુભવતિ] અનુભવે છે, [તત્] તોપણ [અજ્ઞાનિન:] અજ્ઞાનીને [નિરવધિ-વિકૃમિત: યે મોદ: ] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [ 5થમ્ નાનીતિ] કેમ નાચે છે- [સદો વત] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે “જો મોહ નાચે છે તો નાચો! તોપણ આમ જ છે :
શ્લોકાર્થ:- [ રિમન બનાિિન મતિ વિવે-નાટયે આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [વવિમાન પુરત: પત્ત નતિ] વર્ણાદિમાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com