SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्क्य भावकभावविवेकप्रकारमाह णत्थि मम को विमोहो बुज्झदि उवओग एव अहमेक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति ।। ३६ ।। नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः । तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति ।। ३६ ।। इह खलु फलदानसमर्थतया प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभि-निर्वर्त्य શ્લોકાર્થ:- [અપર-ભાવ-ત્યાગ—દદાન્ત-દષ્ટિ: ] આ પરભાવના ત્યાગના દુષ્ટાન્તની દૃષ્ટિ, [અનવમ્ અત્યન્ત-વેમાલ્ યાવત્ વૃત્તિમ્ ન અવતરતિ] જાની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [તાવત્] તે પહેલાં જ [જ્ઞટિતિ] તત્કાળ [સન-માવૈ: અન્યવીર્ય: વિમુત્ત્તા] સકલ અન્યભાવોથી રહિત [ સ્વયમ્યમ્ અનુભૂત્તિ: ] પોતે જ આ અનુભૂતિ તો [ વિર્ધમૂવ] પ્રગટ થઈ ગઈ. 66 ભાવાર્થ:-આ પરભાવના ત્યાગનું દૃષ્ટાંત કહ્યું તે પર દષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પ૨ની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯. હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?' એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે 9: નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું, -એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬. *ગાથાર્થ:- [ વુધ્યતે] એમ જાણે કે [મોહ: મમ: અપિ નાસ્તિ] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [y: ઉપયોગ: વ અદમ્] એક ઉપયોગ છે તે જ હું છું'- [i] એવું જે જાણવું તેને [ સમયસ્ય] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [વિજ્ઞાયા: ] જાણનારા [ મોહનિર્મમત્વ ] મોહથી નિર્મમત્વ [ ધ્રુવન્તિ ] કહે છે. ટીકા:-નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ–‘ જરાય મોહ મારો નથી, હું એક છું' એવું ઉપયોગ જ ( –આત્મા જ) જાણે તે ઉપયોગને (–આત્માને ) સમયના જાણનારા મોહ પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy