________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૭૩
(માનિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव।। २८ ।। इत्यप्रतिबुद्धोक्तिनिरासः। एवमयमनादिमोहसन्ताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यन्तमप्रतिबुद्धोऽ
સ્તવોત્તરવનાત ] અજ્ઞાનીએ તીર્થકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નયવિભાગથી ઉત્તર દીધો; તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે [માત્મ—ગયો. વરુત્વે ન] આત્માને અને શરીરને એકપણું નિશ્ચયથી નથી. ૨૭.
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ પરિચિત-તત્ત્વ:] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [ ગાત્મ–ાય–પછતાયાં ] જ્યારે આત્મા અને શરીરના એકપણાને [ તિ ન–વિમનનયુવા] આમ નયના વિભાગની યુક્તિ વડ [ અત્યન્તમ ૩છાદ્રિતાયામ્] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [] કયા પુરુષને [ વધ: ] જ્ઞાન [ગદ્ય ga] તત્કાળ [ વોલં] યથાર્થપણાને [ ન નવતરતિ] ન પામે? અવશ્ય પામે જ. કેવું થઈને? [સ્વ–૨–રમ –$: પ્રદન્ : પવ] પોતાના નિજરસના વેગથી ખેંચાઈ પ્રગટ થતું એક સ્વરૂપ થઈને.
ભાવાર્થ-નિશ્ચય-વ્યવહારનયના વિભાગ વડે આત્માનો અને પરનો અત્યંત ભેદ બતાવ્યો છે તેને જાણીને, એવો કોણ પુરુષ છે કે જેને ભેદજ્ઞાન ન થાય? થાય જ; કારણ કે જ્યારે જ્ઞાન પોતાના સ્વરસથી પોતે પોતાનું સ્વરૂપ જાણે ત્યારે અવશ્ય તે જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન જ જણાવે છે. અહીં કોઈ દીર્ઘ સારી જ હોય તો તેની કાંઈ વાત નથી. ૨૮.
આ પ્રમાણે, અપ્રતિબદ્ધ છે એમ કહ્યું હતું કે “અમારો તો એ નિશ્ચય છે કે દેહ છે તે જ આત્મા છે, તેનું નિરાકરણ કર્યું.
આ રીતે આ અજ્ઞાની જીવ અનાદિ મોહના સંતાનથી નિરૂપણ કરવામાં આવેલું જે આત્મા ને શરીરનું એકપણે તેના સંસ્કારપણાથી અત્યંત અપ્રતિબદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com