________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
त्वाद्व्याख्येयानि। अनया दिशान्यान्यप्यूह्यानि । अथ भाव्यभावकभावाभावेन
जिदमोहस्सदु जइया खीणो मोहो हवेज्ज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ।। ३३ ।। जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः।
तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः ।। ३३ ।।
इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसञ्चेतनेन जितमोहस्य
૭૧
यदा
सतो स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्त-विनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव
જુદાં વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થ:- ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃતિથી પોતાનો આત્મા ભાગરૂપ થાય છે તેને ભેદજ્ઞાનના બળથી જીદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી આત્માને અનુભવે છે તેને જિતમો કહ્યો છે; અહીં મોહને જીત્યો છે;
તેનો નાશ થયો નથી.
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ
જિતમોહ સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે, નિશ્ચયવિદોથકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
ગાથાર્થ:- [ખિતમોહક્ષ્ય તુ સાધો: ] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [યવા] જ્યારે [ક્ષી: મોહ: ] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [મવેત્] થાય [ તવા] ત્યારે [નિશ્ચયવિદ્ધિ: ] નિશ્ચયના જાણનારા [વર્તુ] નિશ્ચયથી [ સ: ] તે સાધુને [ક્ષીળમોહ: ] ‘ ક્ષીણમોહ' એવા નામથી [ભળ્યતે ] કહે છે.
ટીકા:- આ નિશ્ચયસ્તુતિમાં પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી, જેવો ( પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય-એમ ભાવકરૂપ મોહ ક્ષીણ થાય, ત્યારે (ભાવક મોહનો ક્ષય
૭૨
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com