________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૫૧ कस्मिन्नाराधिते तत्स्वरूप-प्राप्तिर्भविष्यतीत्याशङ्कयाह
यः परमात्मा स एवाऽहं योऽहं स परमस्ततः ।
अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थिति ।।३१।। टीका- यः प्रसिद्धः पर उत्कृष्ट आत्मा स एवाह। योऽहं यः स्वसंवेदनेन प्रसिद्धोऽलमन्तरात्मा स परमः परमात्मा। ततो यतो मया सह परमात्मनोऽभेदस्ततोऽहमेव मया उपास्य आराध्यः। नान्यः कश्चिन्मयोपास्य इति स्थितिः। एवं स्वरूप एवाराध्याराधकभावव्यवस्था।।३१।। કાલ સુધી મનને સ્થિર કરવું અશક્ય હોવાથી થોડા કલાક સુધી મનનો વિરોધ કરીને દેખતાં જે ચિદાનંદસ્વરૂપ પ્રતિભાસે છે, તે પરમાત્માનું તત્ત્વ-તતૂપ તત્ત્વ-સ્વરૂપ છે.
ભાવાર્થ :- સર્વ ઇન્દ્રિયોના વિષયોમાં ભમતી-પ્રવર્તતી ચિત્તવૃત્તિને રોકીને અર્થાત અન્તર્જલ્પાદિ સંકલ્પ-વિકલ્પોથી રહિત થઈને, ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં સ્થિર કરવો. તે આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરમાત્મસ્વરૂપનો પ્રતિભાસ થાય છે.
પાંચ ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છોડી અને મનના સંકલ્પ-વિકલ્પો તોડી જ્ઞાનાનંદ સ્વભાવમાં એકાગ્ર થવું-સ્થિર થવું તે પરમાત્મ-પ્રાપ્તિનો ઉપાય છે.
વિશેષ આત્મા અતીન્દ્રિય સુખનો ભંડાર છે એવી દૃષ્ટિ થતાં રાગની-વિકારની રુચિ તથા ઇન્દ્રિયોના વિષયો તરફની પ્રવૃત્તિ અટકી જાય છે. પર તરફની વૃત્તિ રોકાઈ જતાં, ઉપયોગ આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, અને આત્માના આનંદકંદનો અનુભવ થાય છે. આ સમ્યગ્દર્શન છે ને તે જ સમાધિ છે. તે વડે જ પરમાત્મપદ પમાય છે. ૩). કોની આરાધના કરવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય? એવી આશંકા કરી કહે છે:
શ્લોક ૩૧ અન્વયાર્થ: (૧) જે (પરાત્મ) પરમાત્મા છે (સ: વ) તે જ (ક૬) હું છું, તથા (5:) જે (૬) હું છું ( સ ) તે (પર:) પરમાત્મા છે; (તત:) તેથી ( વ) હું જ (મયા ) મારા વડે (ઉપાચ:) ઉપાસવા યોગ્ય છું, (વ: ચિત્ કન્ય: ૧) બીજો કોઈ (ઉપાસ્ય) નથી, (તિ રિસ્થતિ:) એવી વસ્તુસ્થિતિ છે.
ટીકા : જે પ્રસિદ્ધ પર એટલે ઉત્કૃષ્ટ આત્મા છે તે જ હું છું. જે હું અર્થાત્ જે સ્વસંવેદનથી પ્રસિદ્ધ હું અંતરાત્મા–તે પરમ એટલે પરમાત્મા છે. મારી સાથે પરમાત્માનો અભેદ છે, તેથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com