________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
સમાધિતંત્ર
अन्तरात्मनो बहिरात्मत्वत्यागे परमात्मत्वप्राप्तौ चोपायत्वं दर्शयन्नाहत्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं સર્વસં॰વર્તિતમ્ ॥ ૨૭।।
टीका- एवमुक्तप्रकारेणान्तरात्मव्यवस्थितः सन् बहिरात्मानं त्यक्त्वा परमात्मानं भावयेत्। कथंभूतं? सर्वसंकल्पवर्जितं विकल्पजालरहितं अथवा सर्वसंकल्पवर्जितः सन् ભાવયે।।૨૭।।
આ લોક–જ્ઞાની જીવગણ (7 મે શત્રુ:) ન મારો શત્રુ છે (ન = પ્રિય:) અને ન મિત્ર છે.
ટીકા : આત્મસ્વરૂપ સમજાય કે ન સમજાય તો પણ આ લોક મારા પ્રત્યે શત્રુમિત્રભાવ કેમ કરે? પ્રથમ તો (આત્મસ્વરૂપ) ન સમજાય તો પણ તે ન કરે, કારણ કે આ લોક મને દેખતો નથી તેથી તે મારો શત્રુ નથી ને મારો મિત્ર નથી; જ્યાં વસ્તુસ્વરૂપ ન સમજાય ત્યાં પણ રાગાદિની ઉત્પત્તિ થાય તો અતિપ્રસંગ આવે.
(વસ્તુસ્વરૂપ ) સમજવામાં આવતાં પણ ન (કોઈ મારો શત્રુ-મિત્ર છે), કારણ કે આ (જ્ઞાની) લોક મને દેખતો (જાણતો ) હોવાથી, તે નથી મારો શત્રુ ને નથી મારો મિત્ર.
આત્મસ્વરૂપની પ્રતીતિ થતાં, રાગાદિનો ક્ષય ( અભાવ) થવાથી કચિત્ પણ શત્રુ
મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?
ભાવાર્થ : અંતરાત્મા સમાધાન કરે છે કે, ‘અજ્ઞાની જનો તો મારા આત્માને દેખતાજાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી તેમની ઇન્દ્રિયોને અગોચર છે, તેથી તેઓ મારા વિષયમાં શત્રુ-મિત્રની કલ્પના કેવી રીતે કરી શકે? તેઓ મારા જડ શરીરને જ દેખે છે, શરીરથી અત્યંત ભિન્ન એવો મારો આત્મા તો દેખાતો નથી, તો ભલે તેઓ મારા શરીરને શત્રુમિત્ર માને; મને (મારા આત્માને) તેથી શું?
જ્ઞાની જનો મા૨ા શુદ્ધાત્મસ્વરૂપને યથાવત્ જાણતા હોવાથી તેમનામાં રાગ-દ્વેષાદિનો અભાવ છે, તેથી મારા પ્રત્યે તેમનામાં શત્રુ-મિત્રભાવ કેવી રીતે હોઈ શકે?
આ રીતે જ્ઞાની કે અજ્ઞાની-કોઈ જીવ મારો શત્રુ નથી કે મિત્ર નથી. ૨૬. અન્તરાત્માને બહિરાત્મપણાના ત્યાગનો અને પરમાત્મપણાની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતાં કહે છે :
શ્લોક ૨૭
અન્વયાર્થ : (i) આવી રીતે (વહિરાત્માનં ) બહિરાત્માને (ત્યવત્ત્તા) તજી (અંતરાત્મવ્યવસ્થિત:) અંતરાત્મામાં વ્યવસ્થિત થઈ તથા (સર્વસંત્વવર્ણિત ) સર્વ સંકલ્પોથી રહિત થઈને ( પરમાત્માનું) ૫૨માત્માને (ભાવયેત્) ભાવવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com