________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮]
સમાધિતંત્ર देहेष्वात्मानं योजयतश्च बहिरात्मनो दुर्विलसितोपदर्शनपूर्वकमाचार्योऽनुशयं कुर्वन्नाह -
देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः ।
सम्पत्तिमात्मनस्ताभि मन्यते हा हतं जगत् ।।१४।। ટીવI- નાતા: પ્રવૃત્તિ: 1:? પુત્રમાર્યારિવાજ્યના વા? ઉદેપુા વયા ? માત્મધિયા क्व आत्मधी: ? देहेष्वेव। अयमर्थः-पुत्रादिदेहं जीवत्वेन प्रतिपद्यमानस्य मत्पुत्रो भार्येतिकल्पना विकल्पा जायन्ते। ताभिश्चानात्मनीयाभिरनुपकारिणीभिश्च सम्पत्तिं पुत्रभार्यादिविभूत्यतिशयं आत्मानो मन्यते जगत्कर्तृ हा हतं नष्टं स्वस्वरूप-परिज्ञानाद् बहिर्भूतं जगत् बहिरात्मा પ્રાIિT: ૨૪તા
અન્તરાત્માને શરીરાદિમાં આત્મબુદ્ધિ (મમત્વબુદ્ધિ) હોતી નથી, પણ તેને પોતાના જ્ઞાનદર્શનસ્વરૂપ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે, તેથી તે શરીરને, પોતાના ચૈતન્યસ્વરૂપથી ભિન્ન, પુદગલનો પિંડ સમજે છે. ભેદ-જ્ઞાનના બળે તે ધ્યાનધારા-સ્વરૂપલીનતા દ્વારા પોતાના આત્માને શરીરાદિના બંધનથી સર્વથા પૃથક કરે છે અને સદાને માટે મુક્ત થઈ જાય છે.
આવી રીતે દષ્ટિફેરને લીધે બહિરાભા પર સાથે એકતાબુદ્ધિ કરી સંસારમાં રખડે છે, જ્યારે અંતરાત્મા પર સાથેનો સંબંધ તોડી તથા સ્વ સાથે સંબંધ જોડી અંતે સંસારના દુઃખોથી સર્વથા મુક્ત થાય છે.
અનાદિ કાલથી શરીરને આત્મા માનવાની ભૂલ જીવે પોતે જ પોતાની અજ્ઞાનતાથી કરી છે અને આત્મજ્ઞાન વડે તે જ પોતાની ભૂલ સુધારી શકે છે.
શરીરાદિમાં આત્મબુદ્ધિરૂપ વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ શાન્ત થાય છે ૧૩.
શરીરોમાં આત્માનો સંબંધ જોડનાર બહિરાત્માના નિન્દનીય વ્યાપારને બતાવીને આચાર્ય ખેદ પ્રગટ કરતાં કહે છે :
શ્લોક ૧૪ અન્વયાર્થ : (ઉદેપુ) શરીરોમાં (બાત્મધિયા) આત્મબુદ્ધિના કારણે (પુત્રમાર્યાદ્રિપૂનાનાતા:) મારો પુત્ર, મારી સ્ત્રી, ઇત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. (1) ખેદ છે કે (1) બહિરાત્મ-સ્વરૂપ પ્રાણિગણ (તામિ:) એ કલ્પનાઓના કારણે (સમ્પત્તિમ) સ્ત્રીપુત્રાદિની સમૃદ્ધિને (ત્મિ:) પોતાની સમૃદ્ધિ (મન્યતે) માને છે. એવી રીતે આ જગત્ (d) હણાઈ રહ્યું છે.
ટીકા : ઉત્પન્ન થઈ-પ્રવર્તે. શું (પ્રવર્તી)? પુત્ર-સ્ત્રી આદિ સંબંધી કલ્પનાઓ. શાને વિષે?
જુઓ : “સમાધિતંત્ર”-શ્લોક ૪૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com