________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪]
સમાધિતંત્ર एवंविद्याध्यवसायात्किं भवतीत्याह -
स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् ।
वर्तते विभ्रम: पुंसां पुत्रभार्यादिगोचरः ।।११।। टीका- विभ्रमो विपर्यासः पुंसां वर्तते। किं विशिष्टानां ? अविदितात्मनां अपरिज्ञातात्मस्वरूपाणां। केन कृत्वाऽसौ वर्तते ? स्वपराध्यवसायेन। क्व ? देहेषु कथम्भूतो विभ्रमः ? पुत्रभार्यादिगोचरः परमार्थतोऽनात्मीयमनुपकारकमपि पुत्रभार्या-धनधान्यादिकमात्मीयमुपकारकं च मन्यते। तत्सम्पत्तौ संतोषं तद्वियोगे च महासन्तापमात्मवधादिकं च વરાતિા. ૨૧
ભાવાર્થ : અજ્ઞાની બહિરામા, જેવી રીતે પોતાના શરીરને પોતાનો આત્મા માને છે તેવી રીતે બીજાના (સ્ત્રી-પુત્ર-મિત્રાદિકના) અચેતન શરીરને તેમનો (સ્ત્રી-પુત્ર-મિત્રાદિકનો આત્મા) માને છે.
વિશેષ જેમ પોતાના શરીરનો નાશ થતાં, બહિરાત્મા પોતાનો નાશ સમજે છે, તેમ સ્ત્રી-પુત્રમિત્રાદિના શરીરનો નાશ થતાં તે તેમના આત્માનો નાશ સમજે છે. એમ તે પોતાના શરીરમાં આત્મબુદ્ધિ-આત્મકલ્પના-કરી દુઃખી થાય છે, અને બીજાઓ પણ શરીરની પ્રતિકૂળતાના કારણે દુઃખી થાય છે એમ માને છે. ૧૦. એવા પ્રકારના અધ્યવસાયથી શું થાય છે તે કહે છે
શ્લોક ૧૧ અન્વયાર્થ : (વિવિતાત્મનાં પુસ) આત્માના સ્વરૂપથી અજ્ઞાત પુરુષોને, (દેપુ) શરીરોમાં (સ્વાધ્યવસાયેન ) પોતાની અને પરની આત્મબુદ્ધિના કારણે (પુત્રમાર્યાવિયોવર:) પુત્ર-સ્ત્રી-આદિકના વિષયમાં (વિશ્વમ: વર્તત) વિભ્રમ વર્તે છે.
ટીકા : પુરુષોને વિભ્રમ અર્થાત વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) વર્તે છે. કેવા પુરુષોને? આત્માથી અજાણ-આત્મસ્વરૂપને નહિ જાણનારા-પુરુષોને. શાથી કરીને તે ( વિભ્રમ) વર્તે છે? સ્વ-પરના અધ્યવસાયથી. (વિભ્રમ) ક્યાં થાય છે? શરીરો વિષે. કેવો વિભ્રમ થાય છે? પુત્ર ભાર્યાદિ વિષયક ( વિભ્રમ થાય છે.)–પરમાર્થ (વાસ્તવમાં, પુત્ર, સ્ત્રી, ધન, ધાન્યાદિ આત્મીય (પોતાનાં ) તેમજ ઉપકારક નહિ હોવા છતાં, તે (વિભ્રમિત પુરુષો તેમને આત્મીય તથા ઉપકારક માને છે, તેમની સંપત્તિમાં (આબાદીમાં) તે સંતોષ તથા તેના વિયોગમાં મહાસંતાપ અને
सपरज्झवसाएणं देहेसु य अविदिदत्थमप्पाणं । सुयदाराईविसए मणुयाणं वड्ढए मोहो ।।१०।।
मोक्षप्राभृते , कुन्दकुन्दाचार्यः । Please inform us of any errors on rajesh@AtmaDharma.com