________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૨૩ स्वदेहे एवमध्यवसायं कुर्वाणो बहिरात्मा परदेहे कथंभूतं करोतीत्याह
* स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् ।
परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ।।१०।। टीका- व्यापार-व्याहाराकारादीना स्वदेहसदृशं परदेहं दृष्ट्वा। कथम्भूतं ? परात्मनाधिष्ठितं कर्मवशात्स्वीकृतं अचेतनं चेतनेन संगतं। मूढो बहिरात्मा परत्वेन परात्मत्वेन અધ્યવસ્થતા ૨૦ાા.
થયો છે એવાં શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે-એ બન્નેના સંયોગરૂપ નાના પ્રકારના મનુષ્ય-તિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શકતો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિ ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિક ભાવ છે; વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદગલના ગુણો છે; શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે. એ સર્વ પુગલની અવસ્થાઓ છે, પરંતુ તે સર્વને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. તેને સ્વભાવપરભાવનો વિવેક થઈ શકતો નથી" ૮-૯ સ્વદેહમાં આવો અધ્યવસાય કરનાર બહિરાત્મા પરદેહમાં કેવો અધ્યવસાય કરે છે, તે કહે છે
શ્લોક ૧૦. અન્વયાર્થ : (મૂઢ:) અજ્ઞાની બહિરાભા, (પરમાત્માધિકિત) બીજાના આત્મા સાથે રહેલા (મતi) અચેતન-ચેતનારહિત (૫૬) બીજાના શરીરને, (સ્વવેદસંદશં) પોતાના શરીર સમાન (દવા) જોઈને (પરત્વેન) બીજાના આત્મારૂપે (મધ્યવરચતિ) માને છે.
ટીકા : વ્યાપાર, વ્યાહાર (વાણી, વચન) આકારાદિવડ પરદેહને પોતાના દેહ સમાન જોઈને-કેવો (જોઈને)? કર્મવશાત્ બીજાના આત્માથી અધિષ્ઠિત-સ્વીકૃત અચેતન (પરના દેહને) ચેતનાયુક્ત જોઈને બહિરાત્મા તેને (દેહને) પરપણારૂપ-અર્થાત પરના આત્મારૂપે માને છે.
મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. આવૃત્તિ-પૂ. ૪૨. णियदेहसरित्थं पिच्छिऊण परविग्गहं पयत्तेण। अच्चेयणं पि गहियं साइज्ज परमभाएण।।९।।
मोक्षप्राभृते , कुन्दकुन्दाचार्यः। स्वशरीरमिवान्विध्य पराङ्गच्युतचेतनम्। परमात्मानमज्ञानी परबुध्धयाऽध्यवस्यति।।३२-१५ ।।
જ્ઞાનાર્થવે, શુન્દ્રા Please inform us of any errors on rajesh@AtmaDharma.com