________________
૨૦]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર तच्च प्रतिपद्यमानो मनुष्यादिचतुर्गतिसम्बन्धिशरीराभेदेन प्रतिपद्यते तत्र
* नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरम् । तिर्यंचं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।।८।। नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा ।
अनंतानंतधीशक्ति: स्वसंवेद्योऽचलस्थितः ।।९।। તથા શરીરાશ્રિત ઉપદેશ-ઉપવાસાદિ ક્રિયાઓમાં પોતાપણું માને છે...વળી પર્યાયમાં જીવપુદ્ગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે તે સર્વને બે દ્રવ્યોના મેળાપથી નીપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેમાં પુદ્ગલ નિમિત્ત છે તથા આ પુદ્ગલની ક્રિયા છે તેમાં જીવ નિમિત્ત છે-એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી....
“જેની મતિ અજ્ઞાનથી મોહિત છે અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવા જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમજ ધન-ધાન્યાદિ અબદ્ધ પુદ્ગલ દ્રવ્ય મારું છે.”
વળી શરીરાદિ બાહ્ય પદાર્થોમાં એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાનીને ભ્રમ થાય છે કે રસ, રૂપ, ગંધ, સ્પર્શ અને શબ્દનું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોથી થાય છે તથા ઘટપટાદિનું જે જ્ઞાન થાય છે તે બાહ્ય પદાર્થોથી થાય છે, પણ તેને ખબર નથી કે જીવને જે જ્ઞાન થાય છે તે પોતાના જ્ઞાનગુણરૂપ ઉપાદાન શક્તિથી થાય છે. ઇન્દ્રિયો અને ઘટ-પટાદિ પદાર્થો તો જડ છે. તેનાથી જ્ઞાન થાય નહિ. તે તો જ્ઞાન થવામાં નિમિત્તમાત્ર છે.
એ રીતે બહિરાત્મા પોતાના જ્ઞાનાત્મક સ્વભાવને ભૂલી શરીરાદિ પર પદાર્થોથી પોતાનું અસ્તિત્વ માને છે અર્થાત્ શરીરાદિ પદાર્થોમાં તે આત્મબુદ્ધિ કરે છે. ૭.
અને તેનું પ્રતિપાદન કરી મનુષ્યાદિ ચતુર્ગતિ સંબંધી શરીરભદથી જીવભેદનું તેમાં પ્રતિપાદન કરે છે.
૧.
મોક્ષમાર્ગ પ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૨૨૯. અજ્ઞાનથી મોહિતમતિ, બહુ ભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલ દ્રવ્ય મારું” તે કહે.
(શ્રી સમયસાર, ગુ. આવૃત્તિ-ગાથા ૨૩) सुरं त्रिदशपर्यायैस्तथानरम् । तिर्यंञ्च च तदङ्गे स्वं नारकाङ्गे च नारकम् ।। ३२-१३।। वेत्त्यविद्यापरिश्रान्तो मूढस्तन्न पुनस्तथा । किन्त्वमूर्तं स्वसंवेद्य तद्रूपं परिकीर्तितम् ।।१४।।
- જ્ઞાનાવે-મન્નાવાર્થ: Please inform us of any errors on rajesh@AtmaDharma.com