________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨]
સમાધિતંત્ર
टीका- अत्र पूर्वार्द्धेन मोक्षोपाय उत्तरार्द्धेन च मोक्षस्वरूपमुपदर्शितम्। सिद्धात्मने सिद्धपरमेष्ठिने सिद्धः सकलकर्मविप्रमुक्तः स चासावात्मा च तस्मै नमः येन किं कृतं ? अबुद्धयत જ્ઞાત:। જોસૌ? આત્મા થં? આત્મવા અયમર્ચ: ચેન સિદ્ધાત્મનાત્રાત્મવાધ્યાત્મવાध्यात्मत्वेनाबुद्ध्यत न शरीरादिकं कर्मापादितसुरनरनारकतिर्यगादिजीवपर्यायादिकं वा। तथा परत्वेनैव चापरम् । अपरं च शरीरादिकं कर्मजनितमनुष्यादिजीवपर्यायादिकं वा परत्वेनैवात्मनोभेदेनैवाबुद्ध्यत । तस्मै कथंभूताय ? अक्षयानन्तबोधाय अक्षयोऽविनश्वरोऽनन्तोदेशकालानवच्छिन्नस्समस्तार्थपरिच्छेदको वा बोधो यस्य तस्मै । एवंविधबोधस्य चानन्तदर्शनसुखवीर्यैरविनाभावित्वसामर्थ्यादनंतचतुष्टयरूपायेति गम्यते। ननु चेष्टदेवताविशेषस्य पञ्जपरमेष्ठिरूपत्वात्तदत्र सिद्धात्मन एव कस्माद् ग्रन्थकृता नमस्कारः कृत इति चेत्, ग्रन्थस्य कर्तुर्व्याख्यातुः श्रोतुरनुष्ठातुश्च सिद्धस्वरूपप्राप्त्यर्थत्वात् । यो हि यत्प्राप्त्यर्थी स तं नमस्करोति यथा धनुर्वेदप्राप्त्यर्थी धनुर्वेदविदं नमस्करोति । सिद्धस्वरूपप्राप्त्यर्थी च समाधिशतकशास्त्रस्यकर्ता व्याख्याता श्रोता तदर्थानुष्ठाता चात्मविशेषस्तस्मात्सिद्धात्मानं नमस्करोतीति। सिद्धशब्देनैव चार्हदादीनामपि ग्रहणम् । तेषामपि देशतः सिद्धस्वरूपोपेतत्त्वात् ।। १।।
ટીકા : અહીં પૂર્વાર્ધથી મોક્ષનો ઉપાય અને ઉત્તરાર્ધથી મોક્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે. સિદ્ધાત્માને એટલે સિદ્ધપરમેષ્ઠીને-સિદ્ધ એટલે સર્વ કર્મથી સંપૂર્ણપણે ( અત્યંત ) મુક્ત એવા આત્માને-નમસ્કાર હો!
જેણે શું કર્યું ? જાણ્યો. કોને ? આત્માને. કેવી રીતે (જાણ્યો ) ? આત્મારૂપે જ અર્થ એ છે કે સિદ્ધાત્માએ અહીં આત્માને આત્મારૂપે જ અર્થાત્ અધ્યાત્મરૂપે જ જાણ્યો, તેને શરીરાદિક કે કર્મોપાદિત સુર-નર-નાક-તિર્યંચાદિ જીવપર્યાયાદિકરૂપે ન જાણ્યો તથા (જેણે ) અન્યને એટલે શરીરાદિક વા કર્મજનિત મનુષ્યાદિ જીવપર્યાયાદિને ૫૨રૂપે અર્થાત્ આત્માથી ભિન્નરૂપે જ જાણ્યા.
કેવા તેમને (નમસ્કાર ) ? અક્ષય અનંત બોધવાળા-અક્ષય એટલે અવિનશ્વર અને અનંતર એટલે દેશકાલથી અનવચ્છિન્ન એવા સમસ્ત પદાર્થોના પરિચ્છેદક અર્થાત્ જ્ઞાનવાળાતેમને (નમસ્કાર ). આવા પ્રકારના જ્ઞાન અનંત દર્શન-સુખ-વીર્ય સાથેના અવિનાભાવીપણાના સામર્થ્યને લીધે તેઓ અનંતચતુષ્ટયરૂપ છે એમ બોધ થાય છે.
શંકા : ઇષ્ટદેવતા વિશેષ પંચપરમેષ્ઠી હોવા છતાં અહીં ગ્રન્થકર્તાએ સિદ્ધાત્મને જ કેમ નમસ્કાર કર્યા ?
સમાધાન : ગ્રન્થકર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન હોવાથી (તેમણે તેમ કર્યું છે) જે જેની પ્રાપ્તિનો અર્થી હોય તે તેને નમસ્કાર કરે છે; જેમ ધનુર્વિધા
૧. અનંત-ક્ષેત્રની અંતરહિત અને કાલથી અંતરહિત (જુઓ- પંચાસ્તિકાય ગાથા ૧ ની સં. ટીકા ) Please inform us of any errors on rajesh@AtmaDharma.com