________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
अन्तरात्मा किं करोतीत्याह -
સમાધિતંત્ર
दृष्टभेदो यथा दृष्टिं पङ्गोरन्धे न योजयेत् ।
तथा न योजयेद्देहे दृष्टात्मा दृष्टिमात्मनः ।। ९२ ।।
.
टीका- दृष्टभेदः पंग्बन्धयोः प्रतिपन्नभेदः पुरुषो यथा पंगोर्दृष्टिमन्धे न योजयेत् । तथा आत्मनो दृष्टिं देहे न योजयेत् । कोऽसौ ? दृष्टात्मा देहाद्भेदेन प्रतिपन्नात्मा।।९२।।
સંબંધનો આશ્રય કરીને, તેમ દેહ અને આત્માના સંયોગને લીધે, આત્માની દષ્ટિને શરીરમાં પણ આરોપે છે, અર્થાત્ મોહાભિભૂત બહિરાત્મા માને છે કે ‘શરીર દેખે છે.’
ભાવાર્થ : શરીર અને આત્માના સંયોગ-સંબંધને લીધે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે શરીરની ક્રિયા જીવ કરે છે. આચાર્ય આ વાત દષ્ટાંતથી સમજાવે છે. અંધ, લંગડાને ખભા ઉપર બેસાડી રસ્તે જઈ રહ્યો છે. ઠીક રસ્તે જવા માટે લંગડો અંધાને ઇશારો કરે છે. લંગડાઆંધળાનું–બંનેનું સંયોગરૂપ જોડું છે. માર્ગે ચાલવામાં લંગડાની દષ્ટિ અને આંધળાના પગ કામ કરે છે. આ બંનેની સંયુક્ત ગતિનો ભેદ નહિ જાણનાર કોઈ મંદ દષ્ટિવાળો પુરુષ એમ સમજે છે કે આ અંધો જ સાવધાનીપૂર્વક જોઈને ચાલી રહ્યો છે, પણ તેનો એ ભ્રમ છે; તેવી રીતે આત્મા અને શરીરના સંયોગ સંબંધનો ભેદ નહિ જાણનાર બહિરાત્મા શરીરની ક્રિયાને આત્માની ક્રિયા સમજે છે અર્થાત્ શરીરને જ આત્મા માને છે. એ તેનો તેવો જ ભ્રમ છે.
વિશેષ
[ ૧૩૫
જેમ આંધળાની ગતિમાં લંગડાની દષ્ટિ નિમિત્તમાત્ર છે-અર્થાત્ જેમ એ ગતિ અને દૃષ્ટિ વચ્ચે કર્તાકર્મ સંબંધ નથી પણ માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે-તેમ શરીરની ગતિનો આત્મા કર્તા નથી. બંને વચ્ચે કોઈ વખતે માત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે, પરંતુ કર્તાકર્મ સંબંધ હોતો નથી. અજ્ઞાનીને સંયોગ-સંબંધને લીધે બંનેના એકપણાનો ભ્રમ થઈ જાય છે અને તેથી તે શરીર અને આત્માને એક ગણી શરીરની ક્રિયા જીવ કરે છે એમ માને છે.
નિમિત્ત હોવા છતાં, નિમિત્તથી નિરપેક્ષ ઉપાદાનનું પરિણમન હોય છે. ૯૧. અંતરાત્મા શું કરે છે તે કહે છે :
શ્લોક ૯૨
અન્વયાર્થ : ( દઇમેવ:) જે ભેદ જાણે છે તે (યથા) જેમ (પંચો: દષ્ટિ) લંગડાની દષ્ટિને वज्झ कारण निरपेक्खो वथ्थु परिणामो ।
વસ્તુનું પરિણમન બાહ્ય કારણથી નિરપેક્ષ હોય છે.
(જુઓ-જયધવલ-પેરા ૨૪૪, પૃ. ૧૧૭, પુસ્તક ૭.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com