________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪]
સમાધિતંત્ર तेषां देहे दर्शनव्यापारविपर्यासं दर्शयन्नाह -
अनंतरज्ञ: संधत्ते दृष्टिं पंगोर्यथाऽन्धके ।
संयोगात् दृष्टिमङ्गेऽपि संधत्ते तद्वदात्मन: ।। ९१।। टीका- अनंतरज्ञो भेदाग्राहक पुरुषो यथा पङ्गोईष्टिमन्धके सन्धत्ते आरोपयति। कस्मात् संयोगात् पंग्वन्धयोः सम्बन्धमाश्रित्य। तद्वत् तथा देहात्मनोः संयोगादात्मनो दृष्टिमंगेऽपि સતે મંf (T:) પૂણ્યતીતિ[મન્યતે] મોદામસૂતો રાત્માા ાા. માટે અને (યદ્ર મવાર) જેને (પરમ વીતરાગ પદને) પ્રાપ્ત કરવા માટે (મોગ્ય:) ઇન્દ્રિયોના ભોગોથી (નિવર્તન્ત) નિવૃત્તિ પામે છે, (તત્ર વ) તેમાં જ એટલે શરીર અને ઇન્દ્રિયોના વિષયોમાં જ (મોહિન:) મોહી જીવો (પ્રીતિં પુર્વત્તિ) પ્રીતિ કરે છે અને (અન્યત્ર) બીજે એટલે વીતરાગ પદ ઉપર (ર્વત્તિ) વૈષ કરે છે.
ટીકા : શરીરના ત્યાગ માટે અર્થાત્ તેમાં નિર્મમત્વ માટે ભોગોથી એટલે માળાવનિતાદિથી નિવૃત્ત થાય છે (પાછા હઠે છે) તથા જેની પ્રાપ્તિ માટે અર્થાત્ જે પરમ વીતરાગતા, તેની પ્રાપ્તિ માટે એટલે પ્રાતિ નિમિત્તે ભોગોથી નિવૃત્ત થાય છે, તેમાં જ એટલે આ બદ્ધ શરીરમાં પ્રીતિ એટલે અનુબંધ કરે છે અને બીજે અર્થાત્ પરમ વીતરાગતા ઉપર દ્વેષ કરે છે. કોણ તેઓ? મોહી-મોહાલ્વ જીવો.
ભાવાર્થ : શરીરાદિ પર પદાર્થોથી મમત્વ હઠાવવા માટે પરમ વીતરાગ પદની પ્રાપ્તિ માટે કેટલાક જીવો વિષય-ભોગોનો ત્યાગ કરી સંયમનાં સાધન અંગીકાર કરે છે, પરંતુ પાછળથી મોહવશ તેઓ તે જ શરીર અને વિષય-ભોગોમાં પ્રીતિ કરે છે અને સંયમનાં સાધનો ઉપર દ્વેષ કરે છે.
મોહની આવી વિચિત્ર લીલા છે; તેથી પુરુષાર્થ દઢ કરી જીવ મોહમાં ન ફસાય તે માટે આચાર્યનો આ શ્લોકદ્વારા ઉપદેશ છે. ૯૦. તેમનો દેહમાં દર્શન-વ્યાપારનો વિપર્યાસ (વિપરીતતા ) બતાવીને કહે છે :
શ્લોક ૯૧ અન્વયાર્થ : (અનંતરજ્ઞ:) તફાવતને-ભેદને નહિ જાણનાર પુરુષ (યથા) જેમ (સંયો IIT) સંયોગના કારણે ભ્રમમાં પડી (HTો: દfઈ) લંગડાની દૃષ્ટિને (કલ્પો) અંધ પુરુષમાં (સંવ7) આરોપે છે, (ત) તેમ (નાત્મનઃ દરેં) આત્માની દષ્ટિને (ગંજે મ9િ) શરીરમાં પણ (સંપત્તે) આરોપે છે.
ટીકા : અન્તરને (ભેદને) નહિ જાણનાર-ભેદને ગ્રહણ નહિ કરનાર પુરુષ, જેમ લંગડાની દષ્ટિને અંધ પુરુષમાં જોડ છે-આરોપ છે, શાથી? સંયોગથી અર્થાત્ લંગડા અને અંધ પુરુષના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com