________________
૧૧૨]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર तर्हि मुक्तिप्राप्तिहेतुः कश्चिद्गुरुभविष्यतीति वदन्तं प्रत्याह -
नयत्यात्मानमात्मैव जन्म निर्वाणमेव च ।
गुरुरात्मात्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ।। ७५।। टीका- जन्म संसारं नयति प्रापयति। कं ? आत्मानं। कोऽसौ ? आत्मैव देहादौ दृढात्मभावनावशात्। निर्वाणमेव च आत्मानमात्मैव नयति स्वात्मन्येवात्मबुद्धिप्रकर्षसद्भावात्। यत एवं तस्मात् परमार्थतो गुरुरात्मात्मनः। नान्यो गुरुरस्ति परमार्थतः। व्यवहारेण तु यदि ભવતિ સવા ભવતા ૭ફા.
માટે ફરીથી શરીરની પ્રાપ્તિ ન થાય-પુનર્ભવ કરવો ન પડે તે માટે જ્ઞાનીએ શરીરમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને પોતાના આત્મામાં જ આત્મ-ભાવના કરવી એ જ યોગ્ય છે.
વિશેષ જ્યાં સુધી દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો ધારણ કરે છે.”
જે ઇન્દ્રિયાદિનો વિજયી થઈને ઉપયોગમાત્ર આત્માને ધ્યાવે છે તે કર્મો વડે રંજિત થતો નથી; તેને પ્રાણો કઈ રીતે અનુસરે ? (અર્થાત્ તેને પ્રાણોનો સંબંધ થતો નથી.) **
જે અજ્ઞાની જીવ (શરીરાદિક ) પુદ્ગલ દ્રવ્યને અભિનંદે છે-અર્થાત્ તેને પોતાનું માને છે-તેમાં આત્મીય ભાવ કરે છે, તે જીવની સાથેનો સંયોગ-સંબંધ ચારે ગતિઓમાં તે પુગલ દ્રવ્ય છોડતું નથી.” * ૭૪. તો મુક્તિ-પ્રાપ્તિનો હેતુ કોઈ ગુરુ હશે એવું બોલનાર પ્રતિ કહે છે –
શ્લોક ૭૫ અન્વયાર્થ : (માત્મા ઇવ) આત્મા જ (માત્માનં) આત્માને (બન નિર્વાણમ્ વ ચ નયતિ) જન્મ અને નિર્વાણ પ્રતિ દોરે છે–અર્થાત્ પ્રાપ્ત કરાવે છે; ( તાત્ ) માટે (પરમાર્થતા) નિશ્ચયથી (માત્મ: ગુરુ:) આત્માનો ગુરુ (ત્મા ઇવ) આત્મા જ છે; (વન્ય: ન સ્તિ ) બીજો કોઈ નહિ. ૧. કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી, મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહિ. (૧૫૦)
( શ્રી પ્રવચનસાર-ગુ. આવૃત્તિ-ગાથા ૧૫૦) ૨. કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આમને-ઉપયોગને, તે કર્મથી રંજિત નહિ, કયમ પ્રાણ તેને અનુસરે? (૧૫૧)
(શ્રી પ્રવચનસાર-ગુ. આવૃત્તિ-ગા. ૧૫૧) ૩. “ઇબ્દોપદેશ' - શ્લોક ૪૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com