________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[૧૦૦ ततो यथावदात्मस्वरूपप्रतिपत्तिमिच्छन्नात्मानं देहाद्भिन्नं भावयेदित्याह -
गौर: स्थूलः कृशो वाऽहमित्यङ्गे नाविशेषयन् ।
आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।। ७०।। टीका- गौरोऽहं स्थूलोऽहं कृशोवाऽहमित्यनेन प्रकारेणाङ्गेन विशेषणेन अविशेषयन् विशिष्टं अकृर्वन्नात्मानं धारयेत् चित्तेऽविचलं भावयेत् नित्यं सर्वदा। कथम्भूतं ? केवलज्ञप्तिविग्रहं केवलज्ञानस्वरूपं। अथवा केवला रूपादिरहिता ज्ञप्तिरेवोपयोग एव विग्रह: स्वरूपं यस्य।। ७०।
તેથી યથાર્થરૂપે આત્મસ્વરૂપને સમજવાની ઇચ્છા કરનારે આત્માને દેહથી ભિન્ન ભાવવો. તે કહ્યું છે :
શ્લોક ૭૦ અન્વયાર્થ : (૬) ઠું (નોર:) ગોરો છું, (શૂન:) જાડો છું, (વા 5શ:) અથવા પાતળો છું; (તિ) એવી રીતે (બંનેન) શરીર સાથે (માત્માનં) આત્માને (વિશેષયન) એકરૂપ નહિ કરતાં (નિત્ય) સદા (માત્માન) પોતાના આત્માને (વજ્ઞપ્તિવિગ્રહમ્ ) કેવલ જ્ઞાનરૂપ શરીરવાળો (ધારયેત્ ) ધારવો-માનવો.
ટીકા : હું ગોરો છું, હું સ્કૂલ (જાડો) છું કે હું કૃશ (પાતળો) છું-એવા પ્રકારે શરીર વડે આત્માને, વિશેષરૂપે એટલે વિશિષ્ટરૂપે નહિ માની (તેને) ધારવો અર્થાત્ ચિત્તમાં તેને નિત્ય-સર્વદા અવિચલપણે ભાવવો. કેવા (આત્માને)? કેવલ જ્ઞાનવિગ્રહરૂપ એટલે કેવલ જ્ઞાન
સ્વરૂપ અર્થાત્ કેવલ રૂપાદિરહિત જ્ઞતિ જ-ઉપયોગ જ જેનું વિગ્રહું એટલે સ્વરૂપ છે તેવા આત્માને (ચિત્તમાં ધારવો).
ભાવાર્થ : ગોરાપણું, શૂલપણું, કુશપણું વગેરે અવસ્થાઓ શરીરની છે-પુદ્ગલની છે, આત્માની નથી. આ શરીરની અવસ્થાઓ સાથે આત્માને એકરૂપ નહિ માનવો અર્થાત્ તે અવસ્થાઓને આત્માનું સ્વરૂપ નહિ માનવું. તેને શરીરથી ભિન્ન, રૂપાદિરહિત અને કેવલ જ્ઞાનસ્વરૂપ જ સમજવો અને તે સ્વરૂપે જ તેનું નિરંતર ચિત્તમાં ધ્યાન કરવું. ૭૦.
|
*
हउँ गोरउ हउँ सांमलउ हउँ जिवि भिण्णउ वष्णु। हउँ तणुअंगउ थूलु हउँ एहउँ मुढउ मण्णु।। ८०।।
(શ્રી પરમાત્મપ્રવાશે-ચોળીન્દ્રવ:) Please inform us of any errors on rajesh@AtmaDharma.com