________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર यद्यात्मनः स्वरूपमात्मत्वेन बहिरात्मानो न बुद्धयन्ते तदा किमात्मत्वेन ते बुद्धयन्ते ફત્યા --
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ ।
स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ।।६९ ।। टीका- तं देहमात्मानं प्रपद्यन्ते। के ते? अबुद्धयो बहिरात्मानः। कया कृत्वा ? स्थितिभ्रान्त्या। क्व ? देहे। कथम्भूते देहे ? व्यूहे समूहे। केषां ? अणूनां परमाणूनां। किं विशिष्टानां ? प्रविशद्गलतां अनुप्रविशतां निर्गच्छतां च। पुनरपि कथम्भूते ? समाकृतौ समानाकारे सदृशपरापरोत्पादेन। आत्मना सहैकक्षेत्रे समानावगाहेन वा। इत्थम्भूते देहे या स्थितिभ्रान्तिः स्थित्या कालान्तरावस्थायित्वेन एकक्षेत्रावस्थानेन वा भ्रान्तिदेहात्मनोरમેવાધ્યવસાયજ્ઞયાગા
રાગાદિભાવે પરિણમે છે ત્યારે બંધ થાય છે, ઉદયમાત્રથી નહિ જ. જો ઉદયમાત્રથી બંધ થાય તો સર્વદા સંસાર જ રહે. કેવી રીતે ? સંસારીઓને સર્વદા જ કર્મોદયનું વિદ્યમાનપણું હોય છે માટે. તો શું કર્મોદય બંધનું કારણ નથી થતું? ના, નિર્વિકલ્પ સમાધિથી ભ્રષ્ટ થએલાઓને મોહસહિત કર્મોદય વ્યવહારથી નિમિત્ત થાય છે, પણ નિશ્ચયથી તો પોતાનો રાગાદિ અજ્ઞાન ભાવ જ અશુદ્ધ ઉપાદાન કારણ છે. ૬૮.
જો બહિરાત્માઓ આત્મસ્વરૂપને આત્મપણે ન જાણતા હોય, તો તેઓ કોને આત્મપણે જાણે છે? તે કહે છે :
શ્લોક ૬૯ અન્વયાર્થ : (અવૃદ્ધય:) અજ્ઞાની બહિરામાં જીવો, (વિશદ્ ગતાં પૂનાં ભૂદે વેહે) પ્રવેશ કરતા અને બહાર નીકળતા એવા પરમાણુઓના સમૂહરૂપ દેહમાં, (સમાતી) આત્મા અને શરીરની આકૃતિના સમાનરૂપમાં (રિસ્થતિસ્રાન્ચ) આત્મા સ્થિત હોવાથી–અર્થાત્ શરીર અને આત્મા એક ક્ષેત્રમાં સ્થિત હોવાથી–બંનેને એકરૂપ સમજવાની ભ્રાન્તિથી (તમ્ ) તેને એટલે શરીરને (મીત્માન) આત્મા (પ્રતિપદ્યતે) સમજી લે છે.
ટીકા : તેઓ દેહને આત્મા સમજે છે. કોણ તેઓ? બુદ્ધિ વિનાના બહિરાત્માઓ. શાથી (એમ સમજે છે) ? સ્થિતિની ભ્રાન્તિથી. શામાં? દેહમાં. કેવા દેહમાં? બ્હરૂપ એટલે સમૂહુરૂપ (દેહમાં). કોના (સમૂહરૂપ)? અણુઓના-પરમાણુઓના (સમૂહરૂપ ). કેવા પ્રકારના (પરમાણુઓના)? પ્રવેશતા-ગલતા અર્થાત્ પ્રવેશ કરતા અને નીકળતા (પરમાણુઓના). વળી
૧.
જુઓ – શ્રી સમયસાર ગા. ૧૬૪-૧૫ની શ્રી જયસેનાચાર્યકૃત સંસ્કૃત ટીકા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com