________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર
[ ૧૦૩ तुल्यं । कुत स्तेन तत्समं ? अप्रज्ञं जडमचेतनं यतः। तथा अक्रियाभोग क्रियापदार्थपरिस्थिति: भोगः सुखाद्यनुभवः तौ न विद्यते यत्र। यस्यैवं तत्प्रतिभासते स किं करोति ? स शमं याति शमं परमवीतरागतां संसारभोगदेहोपरि वा वैराग्यं गच्छति। कथम्भूतं शमं ? अक्रियाभोगमित्येतदत्रापि सम्बंधनीयम्। क्रिया वाक्कायमनोव्यापारः। भोग इन्द्रियप्रणालिकया विषयानुभवनं विषयोत्सवः। तौ न विद्यते यत्र तमित्थंभूतं शमं स याति। नेतरः तद्विलक्षणो વહિરાત્માના ૬૭ના सोप्येवं शरीरादिभिन्नमात्मानं किमिति न प्रतिपद्यत इत्याह -
शरीरकंचुकेनात्मा संवृतज्ञानविग्रहः ।
नात्मानं बुध्यते तस्माद्भमत्यतिचिरं भवे ।। ६८।। કારણ કે તે ચેતનારહિત જડ-અચેતન છે તથા અક્રિયાભોગ અર્થાત્ ક્રિયા એટલે પદાર્થોની પરિણતિ અને ભોગ એટલે સુખાદિ અનુભવ-એ બંનેનો જેમાં અભાવ છે, એવું તે (જગત્ ) જેને પ્રતિભાસે છે તે શું કરે છે? તે શાંતિ પામે છે, અર્થાત્ શમ એટલે પરમ વીતરાગતા અથવા સંસાર, ભોગ અને દેહ ઉપર વૈરાગ્ય-તેને પામે છે. કેવી શાન્તિ? અહીં પણ તેની (શમની) સાથે અક્રિયાભાગનો સંબંધ લેવો. ક્રિયા એટલે વાણી, કાય અને મનનો વ્યાપાર અને ભોગ એટલે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી (ઇન્દ્રિયોદ્ધારા) વિષયોનું અનુભવન એટલે વિષયોત્સવ-તે બંને જેમાં વિદ્યમાન ન હોય એવી શાન્તિને પામે છે. બીજો કોઈ નહિ, અર્થાત્ તેનાથી વિપરીત લક્ષણવાળો બહિરાભા ( તેવી શાન્તિ પામી શકતો નથી.)
ભાવાર્થ : જેને શરીરાદિરૂપ જગત્ કાષ્ટ-પાષાણાદિ તુલ્ય અચેતન-જડ અને નિશ્રેષ્ઠ ભાસે છે, અર્થાત્ પરિણમનરૂપ ક્રિયાથી અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત પ્રતિભાસે છે, તે એવી પરમ વીતરાગતારૂપ શાન્તિને પામે છે, કે જેમાં મન-વચન-કાયની પ્રવૃત્તિનો તથા ઇન્દ્રિયોના વિષયભોગનો અભાવ હોય છે. અજ્ઞાની બહિરાત્મા આવી શાન્તિ પામતો નથી.
જે સમયે અન્તરામાં આત્મસ્વરૂપની ભાવના કરતાં કરતાં સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, તે સમયે તેને આ જડક્રિયાત્મક પ્રવૃત્તિમય જગત્ તરફનું લક્ષ છૂટી જાય છે અને તે પરમ વીતરાગતાને પ્રાપ્ત થઈ નિર્વિકલ્પ નિરાકુલ આનંદ અનુભવે છે. ૬૭.
તે (બહિરાભા) પણ એવી રીતે શરીરાદિથી ભિન્ન આત્માને કેમ પ્રાપ્ત કરતો (જાણતો ) નથી? તે કહે છે :
શ્લોક ૬૮ અન્વયાર્થ : (શરીરશ્ચંગુન) શરીરરૂપી કાંચળીથી (સંવૃતજ્ઞાનવિ: માત્મા) જેનું જ્ઞાનરૂપી શરીર ઢંકાએલું છે તે બહિરાત્મા (માત્માનં) આત્માના યથાર્થ સ્વરૂપને (ન વધ્યતે)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com