________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨]
સમાધિતંત્ર एवं शरीरादिभिन्नमात्मानं भावयतोऽन्तरात्मनः शरीरादे: काष्ठादिना तुल्यताप्रतिभासे मुक्तियोग्यता भवतीति दर्शयन्नाह -
यस्य सस्पन्दमाभाति नि:स्पन्देन समं जगत् ।
अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ।। ६७।। टीका- यस्यात्मनः सस्पन्दं परिस्पन्दसमन्वितं शरीरादिरूपं जगत् आभाति प्रतिभासते। कथम्भूतं ? निःस्पन्देन समं निःस्पन्देन काष्ठपाषाणादिना समं
આત્મા રસ, વર્ણ, ગંધ અને સ્પર્શ રહિત છે, છતાં શરીર સાથે એકતાબુદ્ધિ હોવાને લીધે, અજ્ઞાની શરીરનો જેવો વર્ણ હોય તેવા વર્ણનો આત્માને (પોતાને) પણ માની રાગ-દ્વેષ કરે છે.
જ્ઞાનીને આત્મસ્વરૂપનું ભાન છે, તેથી તેને શરીરના કોઈ પણ વર્ણથી રાગ-દ્વેષ થતો નથી–અર્થાત્ પોતાનું કે પરનું સુંદર વર્ણવાળું શરીર જોઈને તે ખુશ થતો નથી કે અણગમતા વર્ણવાળું શરીર જોઈને નાખુશ થતો નથી, તે જાણે છે કે રૂપ, રસ, ગંધાદિ પુદગલના ધર્મ છે, આત્માના ધર્મ નથી. આત્મા તો નિરંજન, નિરાકાર, અરૂપી, અતીન્દ્રિય અને સ્વસંવેદન-ગમ્ય છે. ૬૬.
એ રીતે શરીરાદિથી ભિન્ન આત્માની ભાવના કરનાર અંતરાત્માને, શરીરાદિ કાષ્ઠાદિ સમાન પ્રતિભાસતાં, મુક્તિની યોગ્યતા થાય છે-એમ બતાવીને કહે છે:
શ્લોક ૬૭ અન્વયાર્થ : (ચ) જેને એટલે જે જ્ઞાની પુરુષને (સસ્પેન્દ્ર તિ) ક્રિયાઓ-ચેષ્ટાઓ કરતું (શરીરાદિરૂપ) જગત (નિ:સ્પર્વે સનં) નિઃશ્વેષ્ટ કાષ્ઠ-પાષાણાદિ સમાન (પ્રજ્ઞા) ચેતનારહિત જડ અને (દ્રિયામો) ક્રિયા અને સુખાદિ અનુભવરૂપ ભોગથી રહિત (આમાતિ) માલૂમ પડે છે, (સ:) તે (રિયામો શ યાતિ) મન-વચન-કાયાની ક્રિયાની તથા ઇન્દ્રિયવિષયભોગથી રહિત એવા પરમ વીતરાગતારૂપ શાન્તિ-સુખને પામે છે; (ફતર: ન ) બીજો કોઈ અર્થાત્ તેનાથી વિલક્ષણ બહિરાત્મા જીવ ઉપરોક્ત શાન્તિ-સુખને પામતો નથી.
ટીકા : જે આત્માને (જ્ઞાની આત્માને) સર્પદ એટલે પરિસ્પન્દયુક્ત (અનેક ક્રિયાઓ કરતું) શરીરાદિરૂપ જગતું લાગે છે–પ્રતિભાસે છે, કેવું (જગત ) ? નિઃસ્પન્દ (નિશ્રેષ્ટ) સમાન, અર્થાત્ કાષ્ઠ-પાષાણાદિ સમાન એટલે તુલ્ય નિઃસ્પન્દ (નિશ્ચેષ્ટ). શાથી તે સમાન (ભાસે છે ?
૧.
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં, નહિ રૂપ કે ન શરીર, ન સંસ્થાન સંતનને નહીં. (૫૦)
શ્રી સમયસાર-ગુ. આવૃત્તિ-ગા. ૫૦ Please inform us of any errors on rajesh@AtmaDharma.com