________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦૧
સમાધિતંત્ર * रक्ते वस्त्रे यथाऽऽत्मानं न रक्तं मन्यते तथा ।
रक्ते स्वदेहेप्यात्मानं न रक्तं मन्यते बुधः ।। ६६ ।। टीका- रक्ते वस्त्रे प्रावृते सति आत्मानं यथा बुधो न रक्तं मन्यते तथा स्वदेहेऽपि कुंकुमादिना रक्ते आत्मानं रक्तं न मन्यते बुधः।। ६६ ।।
તે દુઃખી થાય છે.
જેમ કોઈ નવીન વસ્ત્ર પહેરે, કેટલોક કાળ તે રહે, તે પછી તેને છોડી કોઈ અન્ય નવીન વસ્ત્ર પહેરે, તેમ જીવ પણ નવીન શરીર ધારણ કરે, તે કેટલોક કાળ ધારણ કરી રહે પછી તેને પણ છોડી અન્ય નવીન શરીર ધારણ કરે છે. માટે શરીર સંબંધની અપેક્ષાએ, જન્માદિક છે. જીવ પોતે જન્માદિક રહિત નિત્ય છે, તો પણ મોહી જીવને ભૂત-ભવિષ્યનો વિચાર ન હોવાથી પર્યાયમાત્ર જ પોતાનું અસ્તિત્વ માની પર્યાય સંબંધી કાર્યોમાં જ તત્પર રહ્યા કરે
છે...૧
જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદજ્ઞાન છે, તેથી શરીરના નાશ વખતે વ્યાકુલ થતો નથી. કદાચિત્ અસ્થિરતાને લીધે અલ્પ વ્યાકુલતા થાય, પણ શ્રદ્ધા અને જ્ઞાનમાં તે એવો દઢ છે કે શરીરના નાશથી આત્માનો નાશ કદી માનતો નથી અને આકુલતાનો સ્વામી થતો નથી. ૬૫.
શ્લોક ૬૬ અન્વયાર્થ : (થા) જેવી રીતે (વન્ને રસ્તે) પહેરેલું વસ્ત્ર હોવા છતાં (gધ:) ડાહ્યો માણસ (માત્માનં) પોતાને-પોતાના શરીરને (૨વાં ન મૂન્યતે) લાલ માનતો નથી, (તથા) તેવી રીતે (સ્વવેદે કપિ રસ્તે) પોતાનું શરીર લાલ હોવા છતાં (વૃધ:) અન્તરાત્મા (આત્મા) આત્માને (રવક્ત ન મન્યતે) લાલ માનતો નથી.
ટીકા : જેમ લાલ વસ્ત્ર પહેરવા છતાં, ડાહ્યો પુરુષ પોતાને (પોતાના શરીરને) લાલ માનતો નથી, તેમ પોતાનો દેહુ કુંકુમાદિથી લાલ થવા છતાં અન્તરાત્મા આત્માને લાલ માનતો નથી.
ભાવાર્થ : જેમ પહેરેલા લાલ વસ્ત્રથી શરીર લાલ થતું નથી, તેમ પોતાનું શરીર કુંકુમાદિથી લાલ થતાં, આત્મા કાંઈ લાલ વર્ણનો થતો નથી.
જેમ લાલ વસ્ત્ર અને શરીર ભિન્ન ભિન્ન છે, તેમ લાલ વર્ણવાળું શરીર અને આત્મા પણ ભિન્ન ભિન્ન છે. * રન્ને વલ્થ નેમ લુહુ દુ ખ મ ણ RTI વેદે āિ gif" તર્દશપુ મુળરું રસ્તા(ર-૨૭૮)
- પરમાત્મપ્રાશ યોનીન્દુવેવ: મોક્ષમાર્ગ પ્રકાશક - ગુ. આવૃત્તિ પૂ.૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com