________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
तथा अनादिमिथ्यात्वसंस्कारे सत्येवम्भूता बहिरात्मनो भवन्तीत्याहचिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ।। ५६ ।।
टीका- चिरमनादिकालं मूढात्मानो बहिरात्मानः सुषुप्ता अतीव जडतां गताः। केषु ? कुयोनिषु नित्यनिगोदादिचतुरशीतिलक्षयोनिष्वधिकरणभूतेषु । कस्मिन् सति ते सुषुप्ता: ? तमसि अनादिमिथ्यात्वसंस्कारे सति । एवम्भूतास्ते
સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય.
અજ્ઞાની બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માને છે, તેના ગ્રહણની નિરંતર ઇચ્છાથી સદા આકુલવ્યાકુલ રહે છે. આ આકુળતાનું દુ:ખ તેને કેટલીક વખત એટલું અસહ્ય લાગે છે કે વિષય ગ્રહણ કરવાના પ્રયત્નમાં કદાચ મૃત્યુને ભેટવું પડે તો પણ તેની દરકાર કરતો નથી. એ બતાવે છે કે મૃત્યુના દુઃખ કરતાં આકુળતાનું દુ:ખ વધારે છે.”ર
1
૨.
એ રીતે ઇન્દ્રિયોના વિષયોમાં વાસ્તવિક સુખ નહિ હોવા છતાં, અનાદિ અવિધાના સંસ્કારને લીધે અજ્ઞાની તેમાં રત રહે છે. ૫૫.
અનાદિ મિથ્યાત્વના સંસ્કારને લીધે આવા (પ્રકારના ) બહિરાત્માઓ થાય છે-તે કહે છેઃશ્લોક ૫૬
[૮૭
અન્વયાર્થ : (મૂઢાત્મન:) મૂર્ખ અજ્ઞાની જીવો (તમસિ) મિથ્યાત્વરૂપી અંધકારવશ (વિર) અનાદિ કાળથી (યોનિપુ) નિત્ય નિગોદાદિ કુયોનિઓમાં ( સુષુપ્તř:) સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. જો કદાચિત્ તેઓ પંચેન્દ્રિય સંજ્ઞી થાય તો (અનાત્મીયાત્મમૂતેષુ ) ‘ અનાત્મીયભૂત ’ માં એટલે વાસ્તવમાં જે પોતાનાં નથી તેવાં સ્ત્રી-પુત્ર વગેરેમાં ( મન ) ‘એ મારાં છે', અને ‘અનાત્મભૂત' માં એટલે શરીરાદિમાં (F) ‘હું છું હું એ રૂપ છું’ (રૂતિનાપ્રતિ) એવો અધ્યવસાય કરે છે.
ટીકા : ચિરકાલથી-અનાદિ કાળથી મૂઢાત્માઓ એટલે બહિરાત્માઓ સૂઇ રહ્યા છે અર્થાત્ અતિ જડતાને પ્રાપ્ત થયા છે. કયાં (સૂઈ રહ્યા છે)? કુયોનિઓમાં અર્થાત્ નિત્ય નિગોદાદિ ચોરાશી લક્ષ યોનિસ્થાનોમાં. શું થતાં તે તેમાં સૂતા છે? અંધકાર અર્થાત્ અનાદિ મિથ્યાત્વના સંસ્કાર (–ને વશ) થતાં (સુતા છે). એવા થયેલા (સૂતેલા ) તે (બહિરાત્માઓ ) જો સંજ્ઞી ( જીવોમાં )
૧.
વિષયો વિષે રતિ જેમને, દુઃખ છે સ્વાભાવિક તેમને;
જો તે ન હોય સ્વભાવ વ્યાપાર નહિ વિષયો વિષે. (૬૪) ( શ્રી પ્રવચનસાર ગુ. આવૃત્તિ-ગાથા ૬૪)
જુઓ : મોક્ષમાર્ગ પ્રકાશક - ગુ. આવૃત્તિ પૃ. ૫૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com