________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર 'ननु कुलैश्वर्यादिसम्पन्नैः स्मयः कथं निषेद्धं शक्य इत्याह
यदि पापनिरोधोऽन्यसम्पदा किं प्रयोजनम्।
अथ पापास्त्रवोऽस्त्यन्यसम्पदा किं प्रयोजनम्।। २७।। 'पापं' ज्ञानावरणाद्यशुभं कर्म निरुद्ध्यते येनासौ ‘पापनिरोधो' रत्नत्रयसद्भाव: स यद्यस्ति तदा 'अन्यसम्पदा' अन्यस्य कुलैश्वर्यादेः सम्पदा सम्पत्त्या किं प्रयोजनं ? न किमपि प्रयोजनं तन्निरोधेऽतोऽप्पधिकाया विशिष्टतरायास्तत्सम्पदः सद्भावमवबुद्ध्यमानस्य तन्निबन्धनस्मयस्यानुत्पत्तेः। अथ पाणत्रवोऽस्ति' पापस्याशुभकर्मण: आस्रवो કરે છે, તે પોતાના રત્નત્રયરૂપ ધર્મની અવગણના કરે છે, કારણ કે ધાર્મિક પુરુષો વિના ધર્મ હોતો નથી. તેથી ધાર્મિક પુરુષોનો તિરસ્કાર કરતાં પોતાના ધર્મનો તિરસ્કાર થાય છે. ધર્મ અને ધર્મીને અવિનાભાવ સંબંધ છે.) ર૬.
કુળ-ઐશ્વર્યાદિ યુક્ત પુરુષો દ્વારા ગર્વનો નિષેધ કરવો શી રીતે શક્ય છે? તે કહે
ધાર્મિક પુરુષોનો તિરસ્કાર ઉચિત નથી.
શ્લોક ૨૭ અન્વયાર્થ - [ ] જો [પાનિરોધ: ] પાપનો (મિથ્યાત્વનો) નિરોધ હોય તો [ અન્ય સમ્પા] અન્ય વિભૂતિનું [$ પ્રયોગનમ] શું પ્રયોજન? અથવા જો [પાપાત્ર
સ્તિ] પાપનો આસ્રવ હોય તો [ કન્ય સમ્પલા] અન્ય વિભૂતિથી [વિ પ્રયોગનન] શું પ્રયોજન?
ટીકા :- “પાપ નિરોધ:' પાપં-જ્ઞાનાવરણાદિ અશુભ કર્મ જેનાથી (જે ભાવથી) નિરોધ થાય એવા પાપનો નિરોધ અર્થાત્ મિથ્યાત્વનો અભાવ હોય અર્થાત જો રત્નત્રયનો સદ્ભાવ હોય તો “અન્ય સમ્યુલા' અન્ય (કુલ ઐશ્વર્યાદિની) સંપદાથી–વિભૂતિથી “ પ્રયોજનમ' શો લાભ-શું પ્રયોજન? કાંઈ પણ પ્રયોજન નથી; કારણ કે તેનો (પાપનો) નિરોધ થતાં આથી (આ સંપદાથી) પણ અધિક વિશિષ્ટતર રત્નત્રયની એ સંપદાનો સદ્ભાવ માનનારને તે સંબંધી ગર્વની અનુત્પત્તિ (ગર્વનો અભાવ) છે. ‘મથ પાપગ્રવ: મસ્તિ' અગર જ પાપના-અશુભ કર્મનો આગ્નવ
१. ननु कुलबलैश्वर्यसम्पत्तौ घ.।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com