SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાનશ્રીકુંદકુંદअनोनाष्टविधमदेन चेष्टमानस्य दोषं दर्शयन्नाह स्मयेन योऽन्यानत्येति धर्मस्थान् गर्विताशयः। सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैर्विना।। २६ ।। સ્મથેન' ૩pપ્રકારેળા ‘ર્વિતાશયો' વર્ષિતવિર: "“યો' નીવડા ‘ધર્મસ્થાન' रत्नत्रयोपेतानन्यान्। 'अत्येति' अवधीरयति अवज्ञयातिक्रामतीत्यर्थः। 'सोऽत्येति' अवधीरयति। कं ? 'धर्म' रत्नत्रयं। कथंभूतं ? 'आत्मीयं' जिनपतिप्रणीतं। यतो धर्मो ઘાર્મિવ:' રત્નત્રયીનુષ્કાયમર્વિના ન વિદ્યતા રદ્દ મદ, ઋદ્ધિમદ, તપમદ અને શરીરની સુંદરતાનો મદ. જ્ઞાનમદમાં શિલ્પમદ ( કારીગરીનો મદ) ગર્ભિત છે. ૨૫. આ આઠ પ્રકારના મદથી પ્રવૃત્તિ કરનારનો દોષ બતાવતાં કહે છે મદ કરનારનો દોષ શ્લોક ૨૬ અન્વયાર્થ :- [ નર્વિતાર :] જેનો અભિપ્રાય ગર્વથી ભરેલો છે એવો જે જીવ [સ્મથેન] મદથી [ કન્યાન] અન્ય [ ધર્મસ્થાન] ધર્માત્મા પુરુષોને [ગતિ] તિરસ્કાર છે [સ:] તે [માત્મીયં ધર્મન] જિનેન્દ્ર દ્વારા પ્રણીત ધર્મનો [ત્યેતિ] તિરસ્કાર કરે છે (કારણ કે ) [ ધર્મ:] ધર્મ [ ધાર્મિવો: વિના] ધર્મ વિના [7] હોતો નથી. (કારણ કે ધર્મ રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના હોતો નથી.) ટીકા :- “સ્મથેન' ઉપરોક્ત પ્રકારના મદથી “ગર્વિતાશય:' ગર્વિષ્ટ ચિત્તવાળો ય:' જે જીવ “ધર્મસ્થાન' રત્નત્રય યુક્ત “કન્યાન' અન્ય જીવોની અવધીરણા ( તિરસ્કાર) કરે છે-તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, “સ: સત્યેતિ' તે તિરસ્કાર કરે છે. કોનો? “ઘર્મમ' રત્નત્રય ધર્મનો. કેવા (ધર્મનો)? “કીત્મીય' જિનેન્દ્ર દ્વારા પ્રણીત (ધર્મનો ); કારણ કે “ઘર્મ:' ધર્મ, “ઘાર્મિ.' રત્નત્રયનું આચરણ કરનાર ધાર્મિક પુરુષો વિના' વિના “ન' હોતો નથી. ભાવાર્થ - જે ગર્વિત પુરુષ, ગર્વને લીધે અન્ય ધાર્મિક પુરુષોની અવગણના . વર્જિવિત્ત: ઇ. I Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy