SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા રત્નકરણ્ડક શ્રાવકાચાર ૭૯ . — लोकमूढं ' लोकमूढत्वं । किं ? ' आपगासागरस्नानं ' आपगा नदी सागरः समुद्रः तत्र श्रेयःसाधनाभिप्रायेण यत्स्नानं न पुनः शरीरप्रक्षालनाभिप्रायेण । तथा 'उच्चयः स्तूपविधानं। केषां ? ‘सिकताश्मनां' सिकता वालुका, अश्मानः पाषाणास्तेषां। तथा 'गिरिपातो' भृगुपातादिः । ' अग्निपातश्च' अग्निप्रवेशः। एवमादि सर्वं लोकमूढं ‘નિવૃત્ત’ પ્રતિપાદ્યતે।।૨૨।। देवतामूढं व्याख्यातुमाह * वरोपलिप्सयाशावान् रागद्वेषमलीमसाः। देवता यदुपासीत देवतामूढमुच्यते ।। २३ ।। કરવું, [સિત્તાશ્મનામ્] રેતી અને પથ્થરોનો [ પુળ્વય: ] ઢગલો કરવો ( મિનારો બનાવવો), [શિરિયાત: ] પર્વત ઉપરથી પડવું [૪] અને [અગ્નિપાત: ] અગ્નિમાં પડવું ( સતી થવું ) – તે [ જોમૂઢ] લોકમૂઢતા [નિાદ્યતે ] કહેવાય છે. . : ટીકા :- ‘નોમૂઢું ’તે લોકમૂઢતા છે. તે શું છે? ‘આપાસાગરસ્નાનં’ આપનદી અને સાપર-સમુદ્ર, તેમાં ‘કલ્યાણનું સાધન છે' એવા અભિપ્રાયથી, નહિ કે શરીરનું પ્રક્ષાલન કરવાના અભિપ્રાયથી સ્નાન કરવું, તથા ‘ૐધ્વય:' સ્તૂપ-મિના૨ો કરવો. કોનો ? ‘સિતાશ્મનાં' સિતા-રેતી, ચશ્માન :- પથ્થર-તેમનો ( ઢગલો કરવો ) તથા ‘શિરિયાત:’ ભૃગુપ્રપાતાદિ (પર્વત પરથી પડવું વગેરે), * અગ્નિપાતÆ ' અગ્નિમાં પ્રવેશ કરવો-એ આદિ સર્વ લોકમૂઢતા ‘નિદ્યતે’ કહેવાય છે. ભાવાર્થ :- ધર્મ સમજીને નદી અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથ્થરોનો ઢગલો કરી તેને દેવ માનીને પૂજવું, સ્વર્ગ મળશે એમ માની પર્વત પરથી પડવું અને સતી થવાના અભિપ્રાયથી અગ્નિમાં ઝંપલાવવું વગેરે-એ બધું ધર્મ સમજીને કરવું તેને લોકમૂઢતા કહે છે. ૨૨. દેવમૂઢતાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે દેવમૂઢતા શ્લોક ૨૩ અન્વયાર્થ :- [વરોપતિ:લયા] વરદાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી (ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઇચ્છાથી ) [આશાવાન્ ] ( ઐહિક સુખની ) આશાવાળો પુરુષ [ યક્ ] જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy