________________
૭૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદकथंभूतं सत्, ‘अंगहीनं' अगैनि:शंकितत्त्वादिस्वरूपैर्टानं विकलं। अस्यैवार्थस्य समर्थनार्थ दृष्टान्तमाह- 'न ही' त्यादि। सर्पादिदष्टस्य प्रसृतसर्वागविषवेदनस्य तदपहरणार्यं प्रयुक्तो मंत्रोऽक्षरेणापि न्यूनो हनो 'न हि' नैव 'निहन्ति' स्फोटयति विषवेदनां ततः सम्यहीग्दर्शनस्य संसारोच्छेदसाधनेऽष्टाङ्गोपेतत्वं युक्तमेव, त्रिमूढापोढत्ववत्।
____ कानि पुनस्तानि त्रीणि मूढानि यदमूढत्वं तस्य संसारोच्छेदसाधनं स्यादिति चेदुच्यते, लोकदेवतापाखंडिमूढभेदात् त्रीणि मूढानि भवन्ति। तत्र लोकमूढं तावद्दर्शयन्नाह
आपगासागरस्नानमुच्चयः सिकताश्मनाम्।
गिरिपातोऽग्निपातश्च लोकमूढं निगद्यते।।२२।। અંગોથી રહિત હોય એવું સમ્યગ્દર્શન સંસારના પ્રબંધનો (સંસારની સંતતિનો) ઉચ્છેદ કરવાને સમર્થ નથી. આ જ અર્થના સમર્થનને માટે પ્રાન્ત કહે છે. “ન દિ ફત્યાતિ” સર્પાદિથી ડસાયેલા અને સર્વ અંગોમાં પ્રસરેલા વિષની વેદનાવાળા મનુષ્યની વિષવેદનાને દૂર કરવાને યોજેલો એક પણ ઓછા અક્ષરવાળો મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો જ નથી. તેથી સમ્યગ્દર્શનને સંસારઉચ્છેદના સાધનભૂત થવામાં અષ્ટાંગસહિતપણું યોગ્ય જ છે. તેના ત્રિમૂઢતારહિતપણાની માફક.
ભાવાર્થ :- જેમ એક પણ અક્ષરહીન મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતો નથી, તેમ આઠ અંગ રહિત સમ્યગ્દર્શન જન્મ-મરણની પરંપરાનો નાશ કરી શકતું નથી. અર્થાત્ અંગરહિત સમ્યગ્દર્શનથી સંસારનો નાશ થઈ શકતો નથી; આઠ અંગ સહિત સમ્યગ્દર્શન જ તેનો નાશ કરી શકે છે. ૨૧.
પ્રશ્ન:- કઈ તે ત્રણ મૂઢતા છે કે જેના રહિતપણાથી સમ્યગ્દર્શન સંસારઉચ્છેદનું સાધન થાય છે ?
ઉત્તર :- ત્રણ મૂઢતા આ પ્રમાણે છે-લોકમૂઢતા, દેવમૂઢતા અને પાંખડીમૂઢતા. ત્યાં પ્રથમ લોકમૂઢતા દર્શાવતાં કહે છે -
લોકમૂઢતા
શ્લોક ૨૨ અન્વયાર્થ- [ HITI સરસ્નાનૈ](ધર્મ સમજીને) નદી-સમુદ્રમાં સ્નાન
. સ્કેટયતિ ઘI
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com