________________
૭૭.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
ननु सम्यग्दर्शनस्याष्टभिरङ्गैः प्ररूपितैः किं प्रयोजनं ? तद्विकलस्याप्यस्य संसारोच्छेदनसामर्थ्यसंभवादित्याशंक्याह
नांगहीनमलं छेत्तुं दर्शनं जन्मसन्ततिम्।
न हि मन्त्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनां।। २१ ।। ‘ર્શન' 9 “જન્મસન્તતિ' સંસારપ્રવર્ષો ‘છેતું' કચ્છમિતું ના' ન સમર્થ
આ આઠ અંગમાં પ્રથમ નિઃશંકિતાદિ ચાર અંગ નિષેધરૂપ છે અને બાકીના ઉપગૂહનાદિ ચાર અંગ વિઘેયરૂપ છે.
....... કોઈ કાર્યમાં શંકા-કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યકત્વ ન થાય. સમ્યકત્વ તો તત્ત્વશ્રદ્ધાન થતાં જ થાય છે. પરંતુ અહીં નિશ્ચય સમ્યકત્વનો તો વ્યવહાર-સમ્યકત્વમાં ઉપચાર કર્યો છે. તથા વ્યવહાર સમ્યકત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યકત્વનો ઉપચાર કર્યો, એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યત્વ થયું કહીએ છીએ...
જેણે સમ્યકત્વ પ્રગટ કર્યું હોય તેને આ ઉપચાર લાગુ પડે છે. મિથ્યાદષ્ટિ દ્રવ્યલિંગીને આ ઉપચાર લાગુ પડતો નથી, કેમકે તેને સમ્યકત્વ થયું નથી.
સમ્યકત્વનાં અંગો સંબંધી જે આઠ દષ્ટાંતો (કથારૂપે ) આપ્યાં છે તે આ દષ્ટિએ સમજવાં. ૧૯-૨૦.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોનું પ્રરૂપણ કરવાનું શું પ્રયોજન? કારણ કે તેના વિના પણ તેને (સમ્યગ્દર્શનને) સંસારનો નાશ કરવાનું સામર્થ્ય સંભવે છે. એવી આશંકા કરીને કહે છે
અંગસહિત સમ્યગ્દર્શનનું સામર્થ્ય
શ્લોક ૨૧ અવયાર્થ - [iાદીનં] અંગ રહિત [વર્ણન] સમ્યગ્દર્શન [બન્મસંતતિન] જન્મ-મરણની પરંપરાનો [ પેજું] નાશ કરવાને [ નં] સમર્થ નથી. જેમ [ અક્ષરજ્જૈનઃ] અક્ષરહીન [મંત્ર:] મંત્ર [વિષવેનાં] વિષવેદનાને [ દિ નિત્તિ] નાશ કરી શકતો જ નથી.
ટીકા :- “આજદીન ઢર્શન નન્મસંતતિ છેતું ન ” નિઃશંક્તિત્વાદિ સ્વરૂપ
૧. ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૭૬
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com