SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રીકુંદકુંદभूता? 'सद्भावसनाथा' सद्भावेनावक्रतया सहिता चित्तपूर्विकेत्यर्थः। अत एव 'अपेतकैतवा' अपेतं विनष्टं कैतवं माया यस्याः ।।१७।। अथ प्रभावनागुणस्वरूपं दर्शनस्य निरूपयन्नाह अज्ञानतिमिरव्याप्तिमपाकृत्य यथायथम्। જિનશાસનમહિાખ્યપ્રકાશ: ચાત્રમાવના અવકતા-સરળતા સહિત હૃદયપૂર્વક–એવો અર્થ છે. તેથી જ “પપેતવતવા” અતિ એટલે નષ્ટ અને મૈતવ એટલે માયા, જેમાં માયા નાશ પામી છે તેવો અર્થાત્ માયા રહિત (સત્કાર). ભાવાર્થ - પોતાના સહધર્મી ભાઈઓનો વિનયપૂર્વક, સારા ભાવસહિત કપટ રહિત-ખરા દિલથી, યથાયોગ્ય નમસ્કાર, વિનય, સ્તુતિ, દાન, પ્રશંસા અને ઉપકરણ આદિ દ્વારા આદર-સત્કાર કરવો તે વાત્સલ્ય અંગ છે. જે ચેતયિતા મોક્ષમાર્ગમાં રહેલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકોસાધનો પ્રત્યે (અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે) વાત્સલ્ય કરે છે, તે વાત્સલ્યભાવ યુક્ત (વાત્સલ્યભાવ સહિત) સમ્યગ્દષ્ટિ જાણવો.” ૧ સ્થિતીકરણ અંગની જેમ વાત્સલ્ય અંગ પણ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. પરિષહ-ઉપસર્ગાદિ દ્વારા પીડિત થવા છતાં પણ કોઈ શુભ આચરણમાં, જ્ઞાન અને ધ્યાનમાં શિથિલતા ન આવવા દેવી તે સ્વાભસંબંધી વાત્સલ્ય છે અને અન્ય સંયમીઓ ઉપર ઘોર પરિષહ ઉપસર્ગાદિક આવી પડતાં તેમની બાધા દૂર કરવાનો ભાવ થવો તે પરવાત્સલ્ય છે.* ૧૭. હવે સમ્યગ્દર્શનના પ્રભાવના ગુણના સ્વરૂપનું નિરૂપણ કરી કહે છે ૮, પ્રભાવના ગુણનું લક્ષણ શ્લોક ૧૮ અન્વયાર્થ ઃ- [વજ્ઞાનતિમિરાશિમ] અજ્ઞાનરૂપી અંધકારના ફેલાવાને ૧. જે મોક્ષમાર્ગે “સાધુ” ત્રયનું વત્સલત્વ કરે અહો ! ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ર૩૫. (શ્રી સમયસાર ગાથા ર૩પ) જાઓ શ્રી પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૮૦૬ થી ૮૦૮. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy