________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४७
કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર अथ वात्सल्यगुणएवरूपं दर्शने प्रकटयमाह
स्वयूथ्यान्प्रति सद्भावसनाथापेतकैतवा।
प्रतिपत्तिर्यथायोग्यं वात्सल्यमभिलप्यते।।१७।। વાસંન્ય' સઘળિ નેદ: અમિથ' પ્રતિપાદ્યો સૌ? “પ્રતિપત્તિ:' पूजाप्रशंसादिरूपा। कथं ? 'यथायोग्यं' योग्यानतिक्रमेण अञ्जलिकरणाभिमुखगमन प्रशंसावचनोपकरणसम्प्रदानादिलक्षणा। कान् प्रति ? 'स्वयूथ्यान्' जैनान् प्रति। कथंસ્થિતિકરણયુક્ત સમ્યગ્દષ્ટિ જાણવો."
તે સ્થિતીકરણ, સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં જે પોતાની ભૂલને પોતાની મેળે પરિણામોની શુદ્ધતા દ્વારા સુધારે છે તેને નિશ્ચયથી સ્વસ્થિતિકરણ કહે છે. તથા પોતાનાથી ભિન્ન વ્યકિતને સમ્યગ્દર્શન વા સમ્યક્રચારિત્રથી પતિત થતી જોઈને તેને ધર્મોપદેશ દ્વારા શંકા-સમાધાન પૂર્વક ફરીથી સમ્યગ્દર્શન વા સમ્યકચારિત્રમાં સ્થિર કરવાના ભાવને વ્યવહારથી પરસ્થિતિકરણ કહે છે.” * ૧૬. હવે સમ્યગ્દર્શનના વાત્સલ્ય ગુણનું સ્વરૂપ પ્રગટ કરી કહે છે
૭. વાત્સલ્ય ગુણનું લક્ષણ
શ્લોક ૧૭ અન્વયાર્થ :- [ ધૂન પ્રતિ] પોતાના સહધર્મીઓ પ્રત્યે [સદ્ભાવનાથા] સદ્ભાવ (સરળતા) સહિત. [amતતવા] માયા રહિત [ યથાયોગ્યમ] યથાયોગ્ય [પ્રતિપત્તિ:] આદર-સત્કારાદિ કરવા તે [વાત્સલ્યમ] વાત્સલ્ય અંગ [મન]તે] કહેવાય છે.
ટીકા :- “વત્સત્ય' સહધર્મી પ્રત્યે સ્નેહ “મિયતે' કહેવાય છે. વાત્સલ્ય, એટલે શું? “પ્રતિપત્તિ:' પૂજા પ્રશંસાદિરૂપ સત્કાર. કેવી રીતે? “યથાયોયમ' જે યોગ્ય છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય અર્થાત્ બંને હાથ જોડવા, સામે જવું, પ્રશંસાનાં વચન કહેવાં, ઉપકરણ (સાધનો) નું દાન આપવું-વગેરે રૂપ યથાયોગ્ય (સત્કાર કરવો), કોના પ્રતિ? સ્વચૂંથ્યાન' જેનો પ્રતિ. કેવો (સત્કાર) ? “સદ્ધાવસનાથી' સદ્ભાવના
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો. ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૪ (શ્રી સમયસાર ગાથા ૨૩૪.) શ્રી પંચાધ્યાયી–ઉત્તરાર્ધ ગાથા ૭૯૨ નો ભાવાર્થ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com