SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ ૨નકરડક શ્રાવકાચાર રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદअधुना सद्दर्शनस्यामूढदृष्टित्वगुणं प्रकाशयन्नाह कापथे पथि दु:खानां कापथस्थेऽप्यसम्मतिः। असंपृक्तिरनुत्कीर्तिरमूढा दृष्टिरुच्यते।।१४।। अमूढा दृष्टिरमूढत्वगुणविशिष्टं सम्यग्दर्शनं। का ? 'असम्मतिः' न विद्यते मनसा सम्मतिः श्रेयःसाधनतया सम्मननं यत्र दृष्टौ। क्व ? 'कापथे' कुत्सितमार्गे મિથ્યાવાર્શનાવી શંભૂતે? “પથ' મા છેષાં? “દુ:રવાનાં' ન જેવાં तत्रैवासम्मतिरपि तु વિશેષ શ્રી પરમાત્મપ્રકાશ અધ્યાય ૧ ગાથા ૨૯ તથા તેની ટીકામાં લખ્યું છે કે – હે જીવ! તું પરમાત્માને જાણ. અર્થાત નિત્યાનંદ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહીને પોતાના આત્માનું ધ્યાન કર. શુદ્ધાત્માથી ભિન્ન દેહ-રાગાદિકોથી તને શું પ્રયોજન છે? કંઈ પ્રયોજન નથી.” તેથી એમ સમજવું કે દેહુ જોકે અશુચિ અને વિનાશિક છે તો પણ તેના પ્રત્યે દ્વેષગ્લાનિ કે જુગુપ્સા કરવી ન્યાયયુક્ત છે-એમ સમ્યગ્દષ્ટિ માનતો જ નથી, તો પછી સાચા રત્નત્રયધારી મુનિના શરીર પ્રત્યે જુગુપ્સા તેને કેમ હોઈ શકે? ૧૩. હવે સમ્યગ્દર્શનના અમૂઢદષ્ટિત્વ ગુણને પ્રકાશી કહે છે ૪. અમૂઢદષ્ટિત્વ ગુણનું લક્ષણ શ્લોક ૧૪ અન્વયાર્થ :- દુ:વાનાં] દુ:ખોના [ ] માર્ગરૂપ (કારણરૂપ) [ વાપથે] ( મિથ્યાદર્શનાદિ રૂપ) કુમાર્ગમાં [fa] અને [વાપથસ્થ] કુમાર્ગમાં સ્થિત જીવમાં પણ [મસમ્મતિઃ] મનથી સંમત ન હોવું, [સંવૃત્તિ] કાયાથી સંપર્ક (સહારો) ન કરવો અને [ગનુત્વર્તિ ] વચનથી પ્રશંસા ન કરવી તેને [મૂઠા :] અમૂઢદષ્ટિત અંગ [૩વ્યd] કહે છે. ટીકા :- “અમૂઢા :' તે અમૂઢત્વ ગુણ વિશિષ્ટ સમ્યગ્દર્શન છે. શું? “સમ્મતિઃ' જ્યાં દષ્ટિમાં (અભિપ્રાયમાં) મનથી સંમતિ હોતી નથી અર્થાત્ શ્રેયના સાધન તરીકે માનવાપણું હોતું નથી. ક્યાં? “®ાથે ' મિથ્યાદર્શનાદિ રૂપ કુમાર્ગમાં. કેવા (કુમાર્ગમાં) ? “દુ:વાનાં પથ' દુઃખોનાં કારણરૂપ એવા (કુમાર્ગમાં). તેમાં જ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy