SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર सम्प्रति निर्विचिकित्सागुणं सम्यग्दर्शनम्य प्ररूपयन्नाह स्वभावतोऽशुचौ काये रत्नत्रयपवित्रिते । निर्जुगुप्सा गुणप्रीतिर्मता निर्विचिकित्सता ।। १३ ।। * ‘નિર્વિવિવિત્સતા મત્તા ’ અમ્યુપાતા। હાસૌ ? ‘નિર્દુગુપ્સા’ વિવિત્ત્તિામાવ:। વવ ? હાયે किंविशिष्टे ? — स्वभावतोऽशुचौ ' स्वरूपेणापवित्रिते। इत्थंभूतेऽपि काये ‘रत्नत्रयपवित्रिते’ रत्नत्रयेण पवित्रिते पूज्यतां नीते। कुतस्तथाभूते निर्जुगुप्सा भवतीत्याह'गुणप्रीति:' यतो गुणेन रत्नत्रयाधारभूतमुक्तिसाधकत्वलक्षणेन प्रीतिर्मनुष्यशरीरमेवेदं मोक्षसाधकं नान्यद्देवादिशरीरमित्यनुरागः। ततस्तत्र निर्जुगुप्सेति।। १३।। [ભગવાનશ્રીકુંદકુંદ હવે સમ્યગ્દર્શનના નિર્વિચિકિત્સતા ગુણનું પ્રરૂપણ કરીને કહે છેનિર્વિચિકિત્સતા ગુણનું લક્ષણ શ્લોક ૧૩ ૩. અન્વયાર્થ :- [ સ્વમાવત: ] સ્વરૂપથી [ [અશુૌ] અપવિત્ર, કિન્તુ [ રત્નત્રયપવિત્રિતે] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રથી પવિત્ર [ગયે] શરીરમાં [નિર્દુગુપ્સા] જુગુપ્સારહિત (ગ્લાનિરહિત ) [ મુળપ્રીતિ: ] (મુક્તિસાધક) ગુણોને લીધે પ્રીતિ કરવી તે [નિર્વિવિત્સિત્તા] નિર્વિચિકિત્સતા અંગ કહેવાય છે. ટીકા :- નિર્વિવિત્સિત્તા મત્તા' નિર્વિચિકિત્સતા માનવામાં આવી છે સ્વીકારવામાં આવી છે. તે શું? ‘નિર્દુગુપ્સા' નિર્જુગુપ્સા અર્થાત્ વિચિકિત્સા ન હોવી તે. ક્યાં? શરીરમાં. કેવા પ્રકારના શરીરમાં ? ‘સ્વમાવતોડ્યુૌ' સ્વરૂપથી અપવિત્ર. આવા (અપવિત્ર ) શરીરને પણ, ‘રત્નત્રયપવિત્રિતે' રત્નત્રયથી પવિત્ર બનાવવામાં આવે છે– પૂજ્ય બનાવવામાં આવે છે. એવા શરીરમાં નિર્જુગુપ્સા (ગ્લાનિ ન હોવી) શા કારણે હોય ? તે કહે છે. ‘મુળપ્રીતિ:' કારણ કે રત્નત્રયના આધારભૂત અને મુક્તિના સાધકસ્વરૂપ ગુણને લીધે (તેમાં) પ્રીતિ હોય છે. મનુષ્યનું આ શરીર જ મોક્ષસાધક છે, નહિ કે અન્ય દેવાદિનું શરી૨; એવો અનુરાગ (પ્રીતિ ) હોય છે તેથી તેમાં નિગુપ્સા હોય છે અર્થાત્ તેમાં ગ્લાનિ હોતી નથી. ભાવાર્થ :- આ નિર્વિચિકિત્સા ગુણનું વર્ણન છે. વિચિકિત્સાનો અર્થ ગ્લાનિ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com . F
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy