SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩ કાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર पानीयं तदिव तद्वत् खड्गादिगतपानीयवदित्यर्थः क्व' साकम्पेत्याह- ‘सन्मार्गे' संसारसमुद्रोत्तरणार्थ सद्भर्मुग्यते अन्वेष्यत इति सन्मार्ग आप्तागमगुरुप्रवाहस्तस्मिन्केनोल्लेखेनेत्याह- 'इदमेवाप्तागमतपस्विलक्षणं तत्त्वं। 'इदृशमेव' उक्तप्रकारेणैव लक्षणेन लक्षितं। 'नान्यत्' एतस्माद्भिन्नं न। 'न चान्यथा' उक्तलक्षणादन्यथा परपरिकल्पितलक्षणेन लक्षितं, ‘ન ’ નૈવ તત્પરતે ડુત્યેવમુન્શવેના દ્વારા જેની ખોજ કરવામાં આવે છે-જેનું અન્વેષણ કરવામાં આવે છે એવા સન્માર્ગમાં આસ-આગમ ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં-રૂમેત્યાદ્રિ' આ આત-આગમ-તપસ્વી સ્વરૂપ તત્ત્વ લક્ષણથી લક્ષિત છે. “ન કન્યત' એનાથી બીજાં (જુદું) નથી. ‘ન અન્યથા' કહેલા લક્ષણથી અન્યથા-બીજાઓએ કલ્પેલા લક્ષણથી લક્ષિત હોવું બિલકુલ ઘટતું નથી એવા પ્રકારથી “અમ્પ' જે નિશ્ચલ રુચિ' સમ્યગ્દર્શન છે તે “અસંશયા' સમ્યગ્દર્શનનું નિઃશંક્તિત્ત્વગુણ અથવા નિઃશંક્તિ અંગ કહેવાય છે. ભાવાર્થ - તે તત્ત્વ આ જ છે, અન્ય નથી અને અન્ય પ્રકારે પણ નથી. તેવું તરવારનાં પાણીની (તીક્ષ્ણ ધારની) જેમ નિશ્ચલ-સંશય રહિત શ્રદ્ધાન તે પરમાર્થ સમ્યગ્દર્શનનું પ્રથમ નિ:શક્તિ અંગ છે. વિશેષ તત્ત્વાર્થસૂત્રમાં “તત્વાર્થથદ્ધાનંસપૂનમ' અર્થાત્ તત્ત્વાર્થના શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં ટીકાકારે દેવ, આગમ અને ગુરુ-એ ત્રણેના પરમાર્થસ્વરૂપ તત્વના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું તે બંને એક જ છે; કારણ કે ... અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યકત્વ કદી પણ હોય નહિ, માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે. જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ-અજીવઆસ્રવાદિની ઓળખાણ થાય છે. એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવ જાણી કોઈ ઠેકાણે અરહંતાદિના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે. ” મૂળ શ્લોકમાં “તત્ત્વ છે તેનો અર્થ ટીકામાં “માસમતપસ્વિ નક્ષનું તત્ત્વ' १ क्व सा अकम्पेत्याह घ.। ૨. મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૩ર૬-૩૨૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy