SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર. Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદइदानीमुक्तलक्षणदेवागमगुरुविषयस्य सम्यग्दर्शनस्य निःशंकितत्त्वगुणस्वरूपं प्ररूपयन्नाह इदमेवेदृशमेव तत्त्वं नान्यन्न चान्यथा। इत्यकम्पायसाम्मोवत्सन्मार्गेऽसंशया रुचिः।।११।। વિ:' સમ્પર્શના “સંજ્ઞયા' નિ:શંવિતત્ત્વધર્મોપેતા વિવિશિષ્ટ સતિ? 'अकम्पा' निश्चला। किंवत् ? 'आयसाम्भोवत्' अयसि भवमायसं तच्च तदम्भश्च પુદ્ગલાશ્રિત છે, તેની વિશેષતા નહિ જાણવાથી અસમાન જાતીય મુનિ પર્યાયમાં એત્વબુદ્ધિથી તે મિથ્યાષ્ટિ જ રહે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ એ જ મુનિનું સાચું લક્ષણ છે. તેને તે ઓળખતો નથી. જો એની ઓળખાણ થાય તો તે મિથ્યાદષ્ટિ રહે જ નહિ.' આ પ્રમાણે ગુરુનું સ્વરૂપ જાણી આત્મસન્મુખ થઈ, જીવ સત્યાર્થ સમ્યગ્દર્શન પ્રગટ કરે-એ આ શ્લોકનો આશય છે. ૧૦. હવે ઉક્ત લક્ષણવાળા દેવ, આગમ અને ગુરુ જેનો વિષય છે એવા સમ્યગ્દર્શનના નિઃશંક્તિત્ત્વ ગુણના સ્વરૂપનું પ્રરૂપણ કરતાં કહે છે૧નિઃશંક્તિત્વ અંગ ( ગુણ ) નું લક્ષણ શ્લોક ૧૧ અન્વયાર્થ :- [ રૂમ કવ તત્ત્વમ] આ આત-આગમ-તપસ્વી સ્વરૂપ તત્ત્વ [çદશમ ] આ પ્રકારે જ છે [ન અન્યત્] અન્ય, (તેનાથી બીજું) નથી, [૨] અને [ ન અન્યથા] અન્ય પ્રકાર નથી. [તિ] એ રીતે [સન્મા] આત-આગમ અને ગુરુના પ્રવાહરૂપ સન્માર્ગમાં [ સામોવત્] લોખંડના (લોખંડની તરવારના) પાણી (તીવ્ર ધાર) સમાન [અજંપા] નિશ્ચલ (અટલ) [ રુવિ:] રુચિ (શ્રદ્ધાન) તે [સંશયા] નિઃશંક્તિત્ત્વગુણ છે. ટીકા :- લાયસન્મોવત' જેવી રીતે તરવારાદિ પર ચઢાવેલું લોઢાનું પાણી અકંપનિશ્ચલ છે તેવી જ રીતે “સન્મા' સંસારસમુદ્રને પાર ઉતરવા માટે પુરુષો ૧. જાઓ મોક્ષમાર્ગ પ્રકાશક, અધિકાર સાતમો, પૃષ્ઠ ૨૨૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy