________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
૩૧ विषयेषु स्त्रग्वनितादिष्वाशा आकांक्षा तस्या वशमधीनता। तदतीतो विषयाવાંક્ષાદિત:ો “નિર/રશ્મ:' પરિત્યષ્યાવિવ્યાપાર: “પરિગ્રહો' વહ્યિાખ્યત્તરપરग्रहरहितः। 'ज्ञानध्यानतपोरत्नः' ज्ञानध्यानतपांस्येव रत्नानि यस्य एतद्गुणविशिष्टो ય: સ તપસ્વી ગુરુ: “પ્રશચતે' ફસાધ્યતેલા ૨૦ ના
ટીકા :- “વિષયશિવિશાતીત:' સ્પર્શનાદિ ઇન્દ્રિયોના વિષયભૂત માળા, સ્ત્રી આદિ વિષયોની આકાંક્ષા (આશા) ના વશથી (અધીનતાથી) જે રહિત છે અર્થાત્ વિષયોની આકાંક્ષાથી જે રહિત છે. “નિરાર:' જેણે ખેતી આદિ વ્યાપારનો ત્યાગ કર્યો છે, અર્થાત્ ખેતી આદિ વ્યાપારથી જે રહિત છે, “પરિગ્ર:' જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત છે, “જ્ઞાનધ્યાનતપોરત્ન:' જ્ઞાન, ધ્યાન અને તારૂપી રત્નો જેને છે એવા અર્થાત જ્ઞાન, ધ્યાન અને તારૂપી ગુણોથી જે વિશિષ્ટ છે એવા તપસ્વી ગુરુ “પ્રશસ્યતે' પ્રશંસનીય છે.
ભાવાર્થ :- જે સંસારના કારણભૂત પાંચ ઇન્દ્રિયોના વિષયોની આશાની પરાધીનતા અને વ્યાપારાદિ અને બાહ્યાભ્યતર૧ પરિગ્રહો તેનાથી રહિત છે. અને આત્મકલ્યાણના કારણભૂત જે જ્ઞાન, ધ્યાન અને તપ છે તેમાં લવલીન છે અર્થાત્ જ્ઞાન, ધ્યાન અને તપ એ ત્રણે રત્નોથી સહિત છે તે સત્યાર્થ ગુરુ કહેવાય છે. તેવા ગુરુ જ પ્રશંસાપાત્ર છે.
વિશેષ આ શ્લોકમાં આચાર્ય તેના પૂર્વાર્ધમાં જેનો અભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં પાંચ ઇન્દ્રિયોના વિષયની ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહુ-એ ત્રણનો અભાવ દર્શાવ્યો છે અને તેના ઉત્તરાર્ધમાં જેનો સદ્ભાવ છે તેનું કથન કર્યું છે, અર્થાત્ સાચા ગુરુમાં જ્ઞાન, ધ્યાન અને તપ-એ ત્રણનો સદ્ભાવ દર્શાવ્યો છે.
જે ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહનો અભાવ કરી, જ્ઞાન, ધ્યાન અને તપમાં લવલીન રહે છે તે જ “સત્યાર્થ ગુરુ' ના નામને પાત્ર છે.
અજ્ઞાની જીવો ગુરુના જે ગુણોને વિચારે છે તેમાં કોઈ જીવાશ્રિત છે તથા કોઈ અંતરંગ પરિગ્રહ: મિથ્યાત્વ, ત્રણ વેદ-સ્ત્રી-પુરુષ-નપુંસક ભાવ, રતિ, અરતિ, હસ્ય, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ. બાહ્ય પરિગ્રહ : ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય (સુવર્ણ), ચાંદી, ધન, ધાન્ય, દાસી, દાસ, કુષ્ય (વસ્ત્ર) અને ભાંડ (વાસણ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com