________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભે
રત્નરકન્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદअथेदानीं श्रद्धानगोचरस्य तपोभृतः स्वरूपं प्ररूपयन्नाह
विषयाशावशातीतो निरारम्भोऽपरिग्रहः।
'ज्ञानध्यानतपोरत्नस्तपस्वी स प्रशस्यते।।१०।। જેનું ખંડન યા ઉલ્લંઘન કોઈ કરી શકે નહિ તેવું છે. અર્થાત્ ન્યાયયુક્તિથી
અકાય છે. ૩. પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમણાદિથી વિરોધરહિત છે. ૪. સાત તત્ત્વાદિનું યથાવત્ પ્રરૂપણ કરે છે. ૫. સર્વ જીવોને હિતરૂપ છે. ૬. કુમાર્ગનું-મિથ્યામાર્ગનું જે ખંડન કરે છે.
પૂર્વ પૂર્વ લક્ષણ આગળ આગળના લક્ષણનું કારણ છે, અર્થાત્ તે આસોપજ્ઞ છે તેથી તે અનુસંધ્ય છે, તેથી તે દષ્ટ (પ્રત્યક્ષ) અને ઈષ્ટ (અનુમાનાદિ) -પ્રમાણોથી વિરોધરહિત છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણાદિથી વિરોધરહિત છે તેથી તે જીવાદિ સાત તત્ત્વોનાં સ્વરૂપનું યથાવત્ નિરૂપણ કરે છે. યથાવત્ તત્ત્વોનું નિરૂપણ કરતું હોવાથી તે સાર્વ-સર્વને હિતરૂપ છે, અને સર્વેને હિતરૂપ હોવાથી તે મિથ્યા માર્ગનું ખંડન કરનારું છે.
જૈન આગમની ઉત્કૃષ્ટતાને જે જીવ યથાર્થપણે ઓળખે તે પોતાના શુદ્ધ આત્માની સન્મુખ થઈ સમ્યગ્દષ્ટિ થાય અને તે મિથ્યાષ્ટિ રહે નહિ. એ આ શ્લોકનો આશય છે. ૯. હવે શ્રદ્ધાના વિષયભૂત તપોભૂતનું ( ગુરુનું) સ્વરૂપ પ્રરૂપી કહે છે
સત્યાર્થ ગુરુનું લક્ષણ
શ્લોક ૧૦ અન્વયાર્થ :- [૨] જે [વિષયાસવિશાતીતઃ] પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઇચ્છાની પરાધીનતાથી રહિત છે, [નિરારંભ:] આરંભ રહિત છે, [ મરદ:] પરિગ્રહરહિત છે, અને [ જ્ઞાનધ્યાનતપોરત્નઃ] જ્ઞાન, ધ્યાન તથા તારૂપી રત્નોથી સહિત છે, [સ:] તે [તપસ્વી] તપસ્વી [સાવી ગુ] [પ્રશસ્યતે] કહેવાય છે. १. 'ज्ञानध्यानतपोरक्त इत्यपि ' प्रसिद्धः।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com