________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદनिष्पिबति आस्वादयति अनुभवति वा कश्चित् संल्लेखनानुष्ठाता । किं तत् ? निःश्रेयसं निर्वाणं। किंविशिष्टं ? सुखाम्बुनिधिं सुखसमुद्रस्वरूपं । तर्हि सपर्यन्तं तद्भविष्यतीत्याह-निस्तीरं तीरात्पर्यन्तान्निष्क्रान्तं । कश्चित्पुनस्तदनुष्ठाता अभ्युदयमहमिन्द्रादिसुखपरंपरां निष्पिबति । कथंभूतं ? दुस्तरं महता कालेन प्राप्यपर्यन्तं । િિવશિષ્ટ: સન્? સર્વૈદું:ચૈનાની: સર્વે: શરીરમાનસાવિમિર્હુ:ખૈરનાનીઢોડİÇદ: कीदृशः सन्नेतद्द्वयं निष्पिबति ? पीतधर्मा पीतोऽनुष्ठितो धर्म उत्तमक्षमादिरूपः चारित्रस्वरूपो वा येन।। १३० ।।
किं पुनर्निःश्रेयसशब्देनोच्यत इत्याह
૩૦૦
जन्मजरामयमरणैः शौकैर्दुःखैर्भयैश्च परिमुक्तम् । निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम् ।। १३१ ।।
ટીકા :- ‘નિષ્પિવતિ' આસ્વાદે છે-અનુભવે છે. કોણ ? કોઈ સંલ્લેખના ધા૨ણ કરનાર. શું તે ? ‘નિ:શ્રેયસમ્ ' નિર્વાણને. કેવા પ્રકારના (નિર્વાણને)? ‘ સુવામ્વનિધિત્’ સુખસમુદ્રસ્વરૂપ. તો તે (સમુદ્ર) શું અંતવાન હશે ? તે કહે છે-‘નિસ્તીર્મ્' તીર (કાંઠા ) ને ઉલ્લંઘન કરી ગયેલ-અપાર. વળી કોઈ તેને (સંલ્લેખનાને ) ધારણ કરનાર ‘અમ્યુવયં’ અહમિન્દ્રાદિનાં સુખની પરંપરાને ‘નિષ્યિવૃત્તિ' ભોગવે છે. કેવા ( અભ્યુદયને ? જેનો અંત ઘણા લાંબા કાળે પ્રાપ્ત થાય એવા (અભ્યુદયને ). કેવા પ્રકારના થતા થકા ? ‘સર્વે: દુ:ખૈ: અનાતી:' સર્વશારીરિક અને માનસિક દુઃખોથી અણસ્પર્શાયેલા થતા થકા. કેવો થઈને તે અભ્યુદય અને મોક્ષ બંનેને અનુભવે છે? ‘ પીત્તધર્મા: ' ઉત્તમક્ષમાદિરૂપ વા ચારિત્રસ્વરૂપ ધર્મનું જેણે આચરણ કર્યું છે તેવો થઈને.
ભાવાર્થ :- જેણે ઉત્તમક્ષમાદિ ધર્મને યા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ ધર્મને ધારણ કર્યો છે—એવો સંલ્લેખનાધારી શ્રાવક, સમસ્ત શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થઈને દુસ્તર અભ્યુદયને ( ઇન્દ્રાદિનાં સુખને) અને અપાર (અંતરહિત ) સુખના સાગરરૂપ મોક્ષને અનુક્રમે અનુભવે છે. ૧૩૦.
વળી ‘નિઃશ્રેયસ ’ શબ્દથી શું કહેવાય છે તે કહે છે
મોક્ષનું લક્ષણ શ્લોક ૧૩૧
અન્વયાર્થ :- [ નન્નનરામયમરૌ: ] જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુથી [શોò: ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com