________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ ભગવાન શ્રીકુંદકુંદकेवलज्ञानसंभवो भुंजानस्य श्रेणीतः पतितत्त्वं प्रमत्तगुणस्थानवर्तित्वात्। अप्रमतो हि साधुराहारकथामात्रेणापि प्रमत्तो भवति नार्हन्भुजानोऽपीति महच्चित्रं। अस्तू तावज्ज्ञानसंभव: तथाप्यसौ केवलज्ञानेन पिशिताद्यशुद्धद्रव्याणि पश्यन् कथं भुंजीत अन्तरायप्रसंगात्। गृहस्था अप्यल्पसत्त्वास्तानि पश्यन्तोऽन्तरायं कुर्वन्ति किं पुनर्भगवामनन्तवीर्यस्तन्न कुर्यात्। तदकरणे वा तस्य तेम्योऽपि हीन सत्त्वप्रसंगात्। क्षुत्पीडासंभवे चास्य कथमनन्तसौख्यं स्यात् यतोऽनन्तचतुष्टयस्यामितास्य। न हि सान्तरायस्यानन्तता युक्त ज्ञानवत्। न च बुमुक्षा पीडैव न भवतीत्यमिधातव्यं “क्षुधासमा नास्ति शरीरवेदना" इत्यभिषानात्। तदलमतिप्रसंगेन प्रमेयकमलामार्तण्डे न्याय
વળી એક વાત એ પણ છે કે ભોજન કરનાર અરહંત ભગવાનને કેવલજ્ઞાન કેવી રીતે સંભવી શકે? કારણ કે ભોજન કરવાથી શ્રેણીથી નીચે પડવાથી તે પ્રમત્ત ગુણસ્થાનવત થઈ જશે. જ્યારે અપ્રમત્ત સાધુ આહારની કથા કરવા માત્રથી પણ ખરેખર પ્રમત્ત થાય છે ત્યારે અરહુન્ત ભગવાન ભોજન કરતા થકા પણ પ્રમત્ત ન થાય તે મહાન આશ્ચર્ય છે અથવા ઘડીભર કેવલજ્ઞાન માની પણ લેવામાં આવે તોપણ તેઓ કેવલજ્ઞાન દ્વારા માંસ આદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાયનો પ્રસંગ આવવાથી કેવી રીતે ભોજન કરી શકે? અલ્પ શક્તિવાળા ગૃહસ્થો પણ માંસાદિ અશુદ્ધ દ્રવ્યોને દેખતા થકા અંતરાય કરે છે ( પામે છે, તો પછી અનંત વીર્યવાન ભગવાન શું અંતરાય ન કરે તો તેમને તેમનાથી (ગૃહસ્થોથી) પણ હીન શક્તિ હોવાનો પ્રસંગ આવે.
જો તેમને ક્ષુધા સંબંધી પીડા હોય તો તેમને અનંત સૌખ્ય કેવી રીતે હોઈ શકે ? (ન જ હોઈ શકે.) કારણ કે તેમને અનંત ચતુનું સ્વામીપણું તો નિયમથી હોય છે. જે અંતરાય સહિત હોય તેની અનંતતા ઘટતી નથી, જ્ઞાનની માફક. (અર્થાત્ જેવી રીતે અંતરાય સહિત જ્ઞાનમાં અનંતતા ઘટી શકતી નથી તેવી રીતે અન્તરાય સહિત સુખમાં અનંતતા ઘટી શકતી નથી.)
વળી “બુભક્ષા પીડા જ નથી' એમ કહી શકાશે નહિ કેમકે સુધાસમાં નાસ્તિ, શરીરવે ના' સુધાની સમાન બીજી કોઈ શરીર વેદના નથી-એવું વચન છે. માટે બહુ વિસ્તારથી બસ થાઓ કારણ કે પ્રમેયકમલમાર્તણ્ડમાં અને ન્યાયકુમુદચંદ્રોદય
૨. અપ્રમત્તો િરવા
૨. સાનિ જા
રૂ. દીનત્વ રવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com