________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૩
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
प्रसाद्यं प्रसन्न कार्य। किं तत् ? मनः। कै: ? श्रुतैरागमवाक्यैः। कथंभूतैः ? अमृतैः अमृतोपमैः संसारदुःखसन्तापापनोदकैरित्यर्थः। किं कृत्वा ? हित्वा। किं तदित्याहशोकमित्यादि। शोक-इष्टवियोगे तद्गुणशोचनं, भयं-क्षुत्पिपासादिपीडानिमित्तमिहलोकादिभयं वा , अवसादं विषादं खेदं वा, क्लेदं स्नेहं, कालुष्यं क्वचिद्विषये रागद्वेषपरिणति। न केवलं प्रागुक्तमेव अपि तु अरतिमपि अप्रसत्तिमपि, न केवलमेतदेव कृत्वा किन्तु उदीर्य च प्रकाश्य च। कं ? सच्चोत्साहं संल्लेखनाकरणेऽकातरत्वं ।। १२६ ।।
इदानीं संल्लेखनां कुर्वाणस्याहारत्यागे क्रमं दर्शयन्नाह
છોડીને [૨] અને [સત્ત્વોત્સાહમ] બળ (ધૈર્ય) તથા ઉત્સાહને [૩વીર્ય] પ્રગટ કરીને [મૃતઃ] અમૃત સમાન [મૃતૈ] શાસ્ત્રોથી [મન] મન [પ્રસીદ્યમ] પ્રસન્ન કરવું જોઈએ.
ટીકા :- “પ્રસTઘમ’ પ્રસન્ન કરવું જોઈએ. શું તે? ‘મ:' મન. શા વડે ? ‘મુર્ત:' શાસ્ત્રવચનો વડે. કેવાં (વચનો)? “અમૃતૈ:' અમૃત સમાન અર્થાત્ સંસારનાં દુઃખસંતાપને દૂર કરનાર (વચનો વડે). શું કરીને? “દિત્પા' છોડીને. શું (છોડીને )? તે કહે છે- “શોમિત્કાઃિ ' શોરું ઇષ્ટના (પ્રિયવસ્તુના) વિયોગમાં તેના ગુણ સંબંધી વારંવાર ચિન્તવન કરવું, ભય ક્ષુધા-તૃષાદિની પીડા નિમિત્તે આ લોકાદિમાં ભય, “અવસાવં' વિષાદ
અથવા ખેદ, વત્તેવું સ્નેહ, સુષ્ય કોઈ વખતે વિષયમાં રાગ-દ્વેષરૂપ પરિણતિ, કેવળ પૂર્વે કહ્યાં એટલાં જ નહિ પરંતુ અરતિમપિ અરતિ-અપ્રસક્તિ (અપ્રેમ) પણ-એ બધાંને છોડીને. કેવળ એટલું જ કરીને નહિ, પરંતુ હવીર્ય પ્રગટ કરીને. શું? “સત્ત્વોત્સાદમ' સંલ્લેખના કરવામાં અકાયરતા ( નિર્ભયતા).
ભાવાર્થ - શોક, ભય, વિષાદ, સ્નેહ, રાગ-દ્વેષ અને અપ્રેમને છોડીને તથા બળ અને ઉત્સાહ વધારીને અમૃત સમાન સુખકારક તથા સંસારનાં દુઃખ અને સંતાપને દૂર કરનાર શાસ્ત્રવચનો દ્વારા મનને પ્રસન્ન કરવું જોઈએ. તથા સંલ્લેખના કરવામાં કાયરતા લાવવી જોઈએ નહિ. ૧ર૬.
હવે સંલ્લેખના કરનારને આહારત્યાગનો ક્રમ દર્શાવીને કહે છે
૬. તાળાનુણોને દા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com