________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
રત્નકરણ્ડક શ્રાવકાચાર
[ભગવાનશ્રીકુંદકુંદनिर्व्याजं दशालोचनादोषवर्जितं यथा भवत्येवमालोचयेत् । दश हि आलोचनादोषा भवन्ति तदुक्तं
તસ્સેવી।।।।કૃતિા
आकंपिय अणुमाणिय जं दिवं बादरं च सुहमं च। छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त एवंविधामालोचनां कृत्वा महाव्रतमारोप्यैतत् कुर्यादित्याहशोकं भयमवसादं क्लेदं कालुष्यमरतिमपि हित्वा । सत्त्वोत्साहमुदीर्य च मनः प्रसाद्यं श्रुतैरमृतैः ।। १२६ ।।
નિશ્ચલભાવથી આલોચનાના દશ દોષો રહિત આલોચના કરે. આલોચનાના દશ દોષો છે. તે આ પ્રમાણે કહ્યા છે
आकंपिय अणुमाणिय जं दिट्टं बादरं च सुहमं च। छन्नं सद्दाउलयं बहुजणमव्वत्त तस्सेवी।।१।। इति
૧. આકંપિત, ૨. અનુયાચિત, ૩. યદુષ્ટ, ૪. બાદર, ૫. સૂક્ષ્મ, ૬. છન્ન, ૭. શબ્દાકુલિત, ૮. બહુજન, ૯. અવ્યક્ત અને ૧૦. તત્સવી-એ દશ આલોચનાના દોષ છે.
ભાવાર્થ :- (શ્લોક ૧૨૪) સમાધિમરણ કરનાર વ્યક્તિ ઉપકારક વસ્તુથી રાગ, અનુપકારક વસ્તુથી દ્વેષ, સ્ત્રી-પુત્રાદિથી મમતાનો સંબંધ અને બાહ્ય-અત્યંતર પરિગ્રહ–એ બધાંને છોડીને શુદ્ધ મનવાળો થઈને પ્રિયવચનોથી પોતાના કુટુંબીજનોની તથા નોકરચાકરોની પણ ક્ષમા માગી, સ્વયં તેમને ક્ષમા કરે.
(શ્ર્લોક ૧૨૫ )–તથા મન, વચન, કાય દ્વારા કૃત, કારિત અને અનુમોદિત સમસ્ત પાપોની નિર્દોષ આલોચના કરીને જીવનપર્યન્ત પાંચ મહાવ્રતોને ધારણ કરે.
(અહીં મહાવ્રતો ઉપચારથી કહ્યા છે, નહિ કે મુનિદશાના મહાવ્રત. ) ૧૨૪–૧૨૫. આ પ્રકારની આલોચના કરીને અને મહાવ્રત ધારણ કરીને, આ કરવું જોઈએ તે કહે
શ્લોક ૧૨૬
અન્વયાર્થ :- [શોમ્] શોક, [ભયમ્] ભય, [અવસાવદ્] વિષાદ-ખેદ, [વસેવન્] સ્નેહ, [ ધનુષ્ય] રાગ-દ્વેષ અને [અરતિક્ અપિ ] અપ્રેમને પણ [fહત્વા ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com