SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર ૨૮૫ पूर्ववृत्तान्तः कथितः। तच्छ्रुत्वा सर्वे जनाः पूजातिशयविधाने उद्यता: संजाता તિરા ૨૦ મા इदानीमुक्तप्रकारस्य वैयावृत्यस्यातीचारानाह हरितपिधाननिधाने ह्यनादरास्मरणमत्सरत्वानि। वैयावृत्त्यस्यैते व्यतिक्रमाः पञ्च कथ्यन्ते।। १२१ ।। ___पंचैते आर्यापूर्वार्धकथिता। वैयावृत्त्यस्य व्यतिक्रमाः कथ्यन्ते। तथाहि। हरितपिधाननिधाने हरितेन पद्मपत्रादिना पिधानं झंपनमाहारस्य। तथा हरिते तस्मिन् निधानं स्थापनं। तस्य अनादर: प्रयच्छतोऽप्यादराभावः। अस्मरणमाहारादिदानमेतस्यां वेलायामेवंविधपात्राय दातव्यमिति आहार्यवस्तुष्विदं दत्तमदत्तमिति वा તેનો પૂર્વવૃત્તાન્ત કહી સંભળાવ્યો. તે સાંભળીને બધા ભવ્યજીવો ( જિન) પૂજાતિશયવિધાનમાં ઉદ્યમશીલ ( તત્પર) થયા. ૧૨૦. હવે ઉક્ત પ્રકારના વૈયાવૃત્યના અતિચાર કહે છે વૈયાવૃત્યના અતિચાર શ્લોક ૧૨૧ અન્વયાર્થ- [fe] ખરેખર [રિતપિઘાનિઘાને] હરિત (સચેત) વસ્તુથી ઢાંકવું, હરિત વસ્તુમાં રાખવું, [અનાવર/સ્મરણમત્સરાનિ] આદર ન કરવો, નવધાભક્તિ આદિ ભૂલી જવી ને ઇર્ષા કરવી [ક્ત]-એ [પગ્ન] પાંચ [ વૈયાવૃત્યચ] વૈયાવૃત્યના [ વ્યતિમા:] અતિચારો [ વચ્ચત્તે] કહેવાય છે. ટીકા :- “પંતે' શ્લોકના (આર્યાના) પૂર્વાર્ધમાં કહેલા એ પાંચ “વૈયાવૃત્યસ્થ વ્યતિક્રમી: વચ્ચત્તે' વૈયાવૃત્યના અતિચારો કહેવાય છે. તે આ પ્રમાણે છેહરિતવિધાનનિધાને' હરિત (સચિત્ત) કમળના પત્ર આદિથી આહારનું ઢાંકવું તથા સચિત્ત પત્રાદિમાં આહાર રાખવો, ‘મનાવ૨સ્મરણમ«ત્વાનિ' તેનો અનાદર-આપતાં છતાં પણ આદર ન હોવો, અસ્મરણ-આહાર આદિ દાન આ વેળાએ આવા પ્રકારના પાત્રને આપવું જોઈએ તથા ભોજનની વસ્તુમાં આ આપી કે ન આપી–એવી સ્મૃતિનો અભાવ હોવો ૧. ભવ્યનના રિ , ૨. માચ્છીનું તિ , Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy