________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
રત્નકરણ્ડક શ્રાવકાચાર स्मृतेरभावः। मत्सरत्वमन्यदातृदानगुणासहिष्णुत्वमिति ।।१२१ ।। इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामीविरचितोपासकाध्ययनटीकायां
ચતુર્થ: પરિચ્છે: અને મત્સરત અર્થાત્ અન્ય દાતારના દાન-ગુણોને સહન નહિ કરવા એ પાંચ વૈયાવૃત્યના અતિચારો છે.
ભાવાર્થ :- ૧. આપવાની વસ્તુને કમળપત્રાદિ હરિત (સચિત્ત) વસ્તુથી ઢાંકવી, ૨. આપવાની વસ્તુને સચિત્ત વસ્તુમાં મૂકવી, ૩. દાન દેવામાં અનાદર કરવો, ૪. દાન દેવાની વિધિ, સમય અને પાત્રાદિનું ભૂલી જવું અને પ. બીજાના દાનગુણની ઇર્ષાબુદ્ધિ કરવી-એ પાંચ વૈયાવૃત્યના (અતિથિસંવિભાગના) અતિચાર છે.
એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામી વિરચિત ઉપાસકાધ્યયનની શ્રી પ્રભાચંદ્રવિરચિત સંસ્કૃત ટીકામાં ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો. ૪.
१. अन्यदातृगुणोऽसहिष्णुत्वमिति घ.। ૨. સવિત્તનિક્ષેપવિધાનપુરથયદેશમાત્સર્યવાનાતિક્રમ: (તત્ત્વાર્થ સૂત્ર-અધ્યાય ૩૬ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com