________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદ
श्रुतदाने कौण्डेशो दृष्टान्तः। अस्य कथा'कुरुमणिग्रामे गोपालो गोविन्दनामा। तेन च कोटरादुद्धृत्य चिरन्तनपुस्तकं प्रपूज्य भक्त्या पद्मनन्दिमुनये दत्तम् तेन पुस्तकेन तत्राटव्यां पूर्वभट्टारकाः केचित् किल पूजां कृत्वा कारयित्वा च व्याख्यानं कृतवन्तः कोटरे धृत्वा च गतवन्तश्च। गोविन्देन च बाल्यात्प्रभृति तं दृष्ट्वा नित्यमेव पूजा करता वृक्षकोटर-स्यापि। एष स गोविन्दो निदानेन मृत्वा तत्रैव ग्रामकूटस्य पुत्रोऽभूत्। तमेव पद्मनन्दिमुनिमालोक्य जातिस्मरो जातः। तपो गृहीत्वा कोण्डेशनामा महामुनिः श्रुतघरोऽभूत्। इति श्रुतदानस्य फलम्।
वसतिदाने सूकरो दृष्टान्तः । अस्य कथामालवदेशे घटग्रामे कुम्भकारो देविलनामा नापितश्च धमिल्लनामा। ताभ्यां શ્રતના ઉપકરણના દાનમાં કડેશ દષ્ટાન્ત છે.
કડેશની કથા-૩ કુરુમણિ ગામમાં ગોવિન્દ નામનો ગોવાળિઓ હતો. તેણે પુરાતન પુસ્તકનો કોટરમાંથી (બખોલમાંથી) ઉદ્ધાર કરીને તથા ભક્તિથી તેનું પૂજન કરીને પાબ્દિ મુનિને તે આપ્યું. તે પુસ્તક દ્વારા તે જંગલમાં કોઈ પૂર્વ ભટ્ટારકોએ તેની પૂજા કરી તથા કરાવીને, વ્યાખ્યાન કર્યું હતું અને તેને તે કોટરમાં (બખોલમાં) મૂકીને ચાલ્યા ગયા હતા. ગોવિન્દ બાળપણથી તે શાસ્ત્ર જોઈને નિત્ય તેની પૂજા કરતો. ફરીથી તેનાં દર્શન થાય તે માટે તેણે તેને વૃક્ષના કોટરમાં સ્થાપિત કર્યું. તે ગોવિન્દ નિદાનથી મારીને તે ગામમાં જ ગ્રામકૂટનો પુત્ર થયો. તે જ પદ્મનંદિ મુનિને જોઈને તેને જાતિસ્મરણ થયું. તપ ધારણ કરીને તે કૉંડેશ નામનો શ્રતધર મહામુનિ થયો.
એ પ્રમાણે શ્રુતદાનનું-શ્રુતના ઉપકરણના દાનનું ફળ છે. ૩. વસતિના દાનમાં સૂકર દષ્ટાન્ત છે.
સૂકરની કથા-૪ માલવ દેશમાં ઘટ ગામમાં દેવિલ નામનો કુંભાર અને ધમિલ્લ નામનો હજામ
. રુમર તિ , ઈ, કુમાર २. वृक्षस्य इति ग.। पूजां कृत्वा वृक्षकोटरे स्थापितं इति ख.।
३. देवलनामा।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com