SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦ રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદक्षितिगतभिव वटबीजं पात्रगतं दानमल्पमपि काले। फलति च्छायाविभवं बहुफलमिष्टं शरीरभृताम्।।११६ ।। __ अल्पमपि दानमुचितकाले। पात्रगतं सत्पात्रे दत्तं। शरीरभृतां संसारिणां। इष्टं फलं बहनेकप्रकारं सुन्दररूपभोगोपभोगादिलक्षणं फलति। कथंभूतं ? छायाविभवं छाया माहात्म्यं विभवः सम्पत् तौ विद्यते यत्र। अस्यैवार्थस्य समर्थनार्थं क्षितीत्यादिदृष्टान्तमाह। क्षितिगतं सुक्षेत्रे निक्षिप्तं यथा अल्पमपि वटबीजं बहुफलं फलति। कथं ? छायाविभवं छाया आतपनिरोधिनी तस्या विभवः प्राचुर्यं यथा भवत्येवं પતિા . ૨૬ ના અલ્પદાનથી મહાફળની પ્રાપ્તિ શ્લોક ૧૧૬ અન્વયાર્થ - જેવી રીતે [વાને] ઉચિત કાલે-સમયે [ ક્ષિતિગતમ] ( ફળદ્રુપ) જમીનમાં વાવેલું [ વટવીનં રૂ] વડલાનું બીજ [છાયાવિમવં] (મોટી) છાયાના વૈભવને અને [વહુ ] બહુ ફળોરૂપે [+નતિ] ફળ આપે છે-ફળે છે (પ્રાપ્ત કરે છે), તેવી રીતે [1] ઉચિત સમયે [પાત્ર તમ] પાત્રને આપેલું [hī] થોડું પણ [વાનં] દાન [શરીરમૃતi] જીવોને [છાયાવિમવં] ઉત્તમ ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત [+] ઇચ્છિત [ વહુપત્ત] ભોગોપભોગાદિરૂપ અનેક ફળોરૂપે [ તિ] ફળે છે. ટીકા :- “રા' ઉચિત કાળે “પત્ર' સત્પાત્રને આપેલું “ત્વમપિ વાન' થોડું પણ દાન “શરીરમૃતામ્’ સંસારી જીવોને ‘ઈ' ઇચ્છિત “વહુ ' ભોગોપભોગાદિરૂપ અનેક પ્રકારનાં સુંદર ફળરૂપે “પત્નતિ' ફળે છે. કેવાં (ફળરૂપે) ? “છાયાવિભવ' છાયા એટલે માહાભ્ય અને વિભવ એટલે સંપ-બંને જ્યાં હોય તેવાં ( અર્થાત્ મહા ઐશ્વર્ય અને વિભૂતિયુક્ત). આ જ અર્થના સમર્થન માટે “ક્ષિતિ' ઇત્યાદિનું દષ્ટાન્ત આપે છે‘fક્ષતિગતમ’ સુક્ષેત્રે વાવેલું ‘વિ?િ' યોગ્ય સમયે “અલ્પમ િવટવીનમિવ' નાનું પણ વડલાનું બીજ જેમ “વહુર્ત નતિ' બહુ ફળરૂપે ફળે છે; કેવું ( ફળે છે) ? છાયાવિમવું' તાપને રોકનારી છાયા-તેના વિભવરૂપે અર્થાત્ વિશાળતારૂપે ( પ્રચુરતારૂપે) ફળે છે તેમ. ભાવાર્થ :- જેમ ફળદ્રુપ જમીનમાં વાવેલું નાનું વડલાનું બીજ, યોગ્યકાળ વિશાળ છાયા અને અનેક ફળોરૂપે ફળે છે, તેમ યોગ્ય પાત્રને દીધેલું અલ્પ દાન પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy