SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] રત્નકરણ્ડક શ્રાવકાચાર तच्चैवंविधफलसम्पादकं दानं चतुर्भेदं भवतीत्याह आहारौषधयोरप्युपकरणावासयोश्च दानेन । वैयावृत्यं ब्रुवते चतुरात्मत्वेन चतुरस्राः ।। ११७ ।। યોગ્ય સમયે જીવને (દાતારને ) વિશાળ ઐશ્વર્ય, સંપત્તિ અને ઇચ્છાનુસાર અનેક ભોગોપભોગાદિ ફળરૂપે ફળે છે. રયણસારમાં કહ્યું છે કે વિશેષ सप्पुरिसाणं दाणं कप्पतरुणं फलाण सोहं वा । लोहीणं दाणं जइ विमाण सोहा सव्वस्स जाणेह ।। ૨૭૧ સત્પુરુષોને દાન કલ્પતરુઓનાં ફળની શોભા જેવું છે અને લોભી-પાપી પુરુષોને આપેલું દાન મડદાની ઠાઠડીની શોભા જેવું છે–એમ જાણ. દાનમાં વિશેષતા તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે-વિધિદ્રવ્યવાતૃપાત્રવિશેષાત્તદ્ધિશેષ:। અધ્યાય ૭/૩૯. વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી દાનમાં વિશેષતા હોય છે. ૧. વિધિવિશેષ-નવધાભક્તિના ક્રમને વિધિવિશેષ કહે છે. ૨. દ્રવ્યવિશેષ-તપ, સ્વાધ્યાય, વગેરેની વૃદ્ધિમાં કારણ એવા આહારાદિને દ્રવ્યવિશેષ કહે છે. ૩. દાતૃવિશેષ-જે દાતાર શ્રદ્ધા વગેરે સાત ગુણો સહિત હોય તેને દાતૃવિશેષ કહે છે. ૪. પાત્રવિશેષ-જે સમ્યક્ચારિત્ર વગેરે ગુણો સહિત હોય એવા મુનિ વગેરેને પાત્રવિશેષ કહે છે. ૧૧૬. આવા પ્રકારનાં ફળને પ્રાપ્ત કરનાર દાનના ચાર ભેદ છે તે કહે છે દાનના ચાર ભેદ શ્લોક ૧૧૭ અન્વયાર્થ :- [ આહારરૌષવયો: અપિ ] આહાર તથા ઔષધિ [ ] અને च Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy