________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૩
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
व्यापत्तिव्यपनोद: पदयोः संवाहनं च गुणरागात्।
वैयावृत्यं यावानुपग्रहोऽन्योऽपि संयभिनाम्।। ११२।। व्यापत्तयो विविधा व्याध्यादिजनिता आपदस्तासां व्यपनोदो विशेषेणापनोदः स्फेटनं यत्तद्वैयावृत्यमेव। तथा पदयो: संवादृनं पादयोर्मर्दनं। कस्मात् ? गुणरागात् भक्तिवशादित्यर्थ:-- न पुनर्व्यवहारात् दृष्टफलापेक्षणाद्वा। न केवलमेतावदेव वैयावृत्यं किन्तु अन्योऽपि संयमिनां 'देशसकलव्रतानां सम्बन्धी यावान् यत्परिमाण उपग्रह उपकारः स सर्वो वैयावृत्यमेवोच्यते।। ११२।।
अथ किं दानमुच्यत इत्यत आह
વૈયાવૃત્યનું અન્ય સ્વરૂપ
શ્લોક ૧૧૨ અન્વયાર્થ - [ T[RIVI[R] ગુણોના અનુરાગને લીધે ભક્તિના કારણે [ સંનિનામ] વતીઓની [ વ્યાપત્તિવ્યપનોઃ ] આપત્તિ (દુ:ખો દૂર કરવી [પયો:સંવાદi] તેમનાં ચરણ દાબવા [૨] અને [બન્ય: ]િ તે સિવાય અન્ય પણ [ચાવાન] જેટલો [૩૫૬] ઉપકાર કરવો-તે સર્વે [વૈયાવૃત્યં] વૈયાવૃત્ય છે.
ટીકા :- “વ્યાપતિવ્યપનો ' વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વૈયાવૃત્ય છે, તથા “પયો: સંવાદ' ચરણ દાબવા (તે પણ વૈયાવૃત્ય છે). શા કારણથી? “TORITIત' ગુણાનુરાગથી-ભક્તિવશાત્ એવો અર્થ છે, પણ નહિ કે વ્યવહારથી અથવા કોઈ ઈષ્ટ ફળની અપેક્ષાથી (ઇચ્છાથી). કેવલ આટલું જ વૈયાવૃત્ય છે એમ નથી, કિન્તુ “કન્ય: પિ' અન્ય પણ “સંયમનામ’ દેશસંયમી અને સકલસંયમીઓ સંબંધી ‘યાવાન ઉપપ્રદ:' જેટલો ઉપકાર તે સર્વ વૈયાવૃત્ય જ કહેવાય છે.
ભાવાર્થ :- ગુણાનુરાગથી વતી જનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દાબવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો તે બધું વૈયાવૃત્ય કહેવાય છે. ૧૧૨.
હવે દાન કોને કહે છે તે કહે છે
. ટ્રેશરતનપતીનાં ઘા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com