________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
કહાનજૈનશાસ્ત્રમાળા ]
इदानीं वैयावृत्यलक्षणशिक्षाव्रतस्य स्वरूपं प्ररूपयन्नाह
दानं वैयावृत्यं धर्माय तपोधनाय गुणनिधये । अनपेक्षितोपचारोपक्रियमगृहाय
વિમવેન।। ૬ ।।
भोजनादिदानमपि वैयावृत्यमुच्यते । कस्मै दानं ? तपोधनाय तप एव धनं यस्य तस्मै। किंविशिष्टाय ? गुणनिधये गुणानां सम्यग्दर्शनादीनां निधिराश्रयस्तस्मै। तथाऽगृहाय भावद्रव्यागाररहिताय । किमर्थं ? धर्माय धर्मनिमित्तं। किंविशिष्टं तद्दानं ?
૨૬૧
૫. અસ્મરણ- ( સ્મૃત્યનુપસ્થાન ) પ્રોષધોપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓનું વિસ્મરણ થવું-ભૂલી જવું.
ક્ષુધા-તૃષાદિથી પીડાતી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફસૂફી કર્યા વિના, ભગવાનની પૂજા આદિનાં ઉપકરણો તથા પોતાનાં વાદિ ગ્રહણ કરે છે, જમીન ઉ૫૨ મળ-મૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે; આવશ્યક ધર્મક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે. આમ કરવાથી તેના પ્રોષધોપવાસ વ્રતમાં દોષ ( અતિચાર ) લાગે છે. ૧૧૦.
હવે વૈયાવૃત્યરૂપ શિક્ષાવ્રતના સ્વરૂપનું પ્રરૂપણ કરીને કહે છે
વૈયાવૃત્ય (અતિથિસંવિભાગ ) શિક્ષાવ્રતનું લક્ષણ શ્લોક ૧૧૧
અન્વયાર્થ :- [મુળનિયે] સમ્યગ્દર્શનાદિ ગુણના ભંડાર તથા [અગૃહાય ] ગૃહત્યાગી [તપોધનાય ]તપરૂપ ધનથી યુક્ત એવા મુનિને [વિમવેન] વિધિ, દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે [અનપેક્ષિતોપવારોપયિં] પ્રતિદાન અને મંત્રલાભ આદિ પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વિના [ધર્માય] રત્નત્રયરૂપ ધર્મની વૃદ્ધિ માટે [ વાનસ્] જે આહારાદિનું દાન દેવામાં આવે છે તે [વૈયાવૃત્યમ્]વૈયાવૃત્ય શિક્ષાવ્રત છે.
"
ટીકા :- ‘વાનું વૈયાવૃર્ત્ય' ભોજનાદિના દાનને પણ વૈયાવૃત્ય કહે છે. કોને દાન ? ‘તપોધનાય ' તપ જેનું ધન છે તેને-મુનિને. કેવા પ્રકારના (મુનિ)? ‘મુળનિધયે' જેમને સમ્યગ્દર્શનાદિ ગુણોનો નિધિ છે-આશ્રય છે એવા તથા ‘અગૃહાય' ભાવ અને દ્રવ્ય ગૃહથી જે રહિત છે એવા ( અર્થાત્ જે ભાવલિંગી અને વ્યલિંગી ગૃહત્યાગી છે એવા ). શા માટે (દાન આપવું ) ? ‘ધર્માય' ધર્મના કારણે. કેવા પ્રકારનું તે દાન ? ‘અન
:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com