________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદअधुना प्रोषधोपवासस्य लक्षणं कुर्वन्नाह
चतुराहारविसर्जनमुपवासः प्रोषधः सकृद्भक्तिः।
स प्रोषधोपवासो यदुपोष्यारम्भमाचरति।। १०९ ।। चत्वारश्च ते आहाराश्चाशनपानखाद्यलेह्यलक्षणाः। अशनं हि भक्तमुद्गादि, पानं हि पेयमथितादि, खाद्यंमोदकादि, लेहं रब्रादि, तेषां विसर्जनं परित्यजनमुपवा सोऽभिधीयते। प्रोषधः पुनः सकृद्भुक्तिर्धारणकदिने एकभक्तविधानं। यत्पुनरूपोष्य उपवासं कृत्वा पारणकदिने आरम्भंसकृद्भुक्तिमाचरत्यनुतिष्ठति स प्रोषधोपवासोऽभिઘયતે તિરા ૨૦૧ાા હવે પ્રોપધોપવાસને તેનું લક્ષણ કરીને કહે છે
પ્રોષધોપવાસનું લક્ષણ
શ્લોક ૧૦૯ અવયાર્થ - [વતુરદારવિસર્જનમ્] ચાર પ્રકારના આહારનો (અશન, ખાધ, લેહ્ય અને પેયનો) સર્વથા ત્યાગ કરવો તે [૩૫વાસ:] ઉપવાસ છે અને [સ મુgિ:] એક વાર ભોજન કરવું તે [પ્રોષધ:] પ્રોષધ છે (એકાશન છે.) અને [૬] જે [૩પોષ] ઉપવાસ કર્યા પછી [મારંભમ] પારણાને દિવસે એકવાર ભોજન [ સાવરતિ] કરે છે [સ:] તે [ોષથોપવાસ:] પ્રોષધોપવાસ છે.
ટીકા :- “વતુRIEારવિસર્જનમ્અશન, ખાધ, પાન અને લેહ્યના ભેદથી ચાર પ્રકારનો આહાર છે. અશન એટલે રોટલી, દાળ, ભાત આદિ, ખાધ એટલે લાડુ વગેરે, પાન એટલે દૂધ, પાણી વગેરે અને લેહ્ય એટલે રાબડી વગેરે. તે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને “ઉપવાસ:' ઉપવાસ કહે છે. “પ્રોષધ:' એકવાર ભોજન કરવું તેને પ્રોષધ કહે છે અને ધારણાના દિવસે ( ઉપવાસના પહેલાંના દિવસે ) એકવાર ભોજન કરીને
પોષ' પર્વના દિવસે ઉપવાસ કરીને જે પારણાને દિવસે “મારંભન’ એકવાર ભોજન ‘માવતિ' કરે છે “ પ્રોષથોપવાસ:' તેને પ્રોષધોપવાસ કહે છે.
ભાવાર્થ - અશન, ખાદ્ય, લેહ્ય અને પેય-એ ચાર પ્રકારના આહારનો બાર પ્રહર સર્વથા ત્યાગ કરવો તે ઉપવાસ છે અને દિવસે એકવાર ભોજન કરવું તે પ્રોષધ યા એકાશન છે. ધારણા અને પારણાના દિવસે એકાશન અને બંનેના વચ્ચેના દિવસે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com