________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૭
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર अन्यानविदिततत्स्वरूपान् पाययेत् तत्। ज्ञानध्यानपरो भवतु, ज्ञानपरो द्वादशानुप्रेक्षाधुपयोगनिष्ठः।
अध्रुवाशरणे चैव भव एकत्वमेव च। अन्यत्वमशुचित्वं च तथैवानवसंवरौ।।१।। निर्जरा च तथा लोकबोधदुर्लभधर्मता।
द्वादशैता अनुप्रेक्षा भापिता जिनपुंगवैः।। २।। ध्यानपर: आज्ञापायविपाकसंस्थानविचयलक्षणधर्मध्याननिष्ठो वा भवतु। વિશિS:? તન્દ્રાનુ. નિદ્રાનસ્થતિ: ૦૮ જાયું હોય તો જેમણે ધર્મનું સ્વરૂપ જાણ્યું નથી એવા બીજાઓને ધર્મામૃતનું પાન કરાવો.
જ્ઞાનધ્યાનપૂરો ભવતુ' જ્ઞાનપરાયણ એટલે બાર અનુપ્રેક્ષા (ભાવના) આદિના ઉપયોગમાં તત્પર રહો.
બાર અનુપ્રેક્ષાનાં નામ
૧. અધુવ (અનિત્ય), ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોક, ૧૧. બોધિદુર્લભ અને ૧૨. ધર્મભાવના. જિનેશ્વરે એ બાર અનુપ્રેક્ષાઓ (ભાવનાઓ ) કહી છે. (તેમાં તત્પર રહો).
ધ્યાનપરાયણ એટલે કે આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય-એ ચાર પ્રકારનાં ધર્મધ્યાનમાં તત્પર રહો. 'કેવા થઈને? “ગત×ાલુ' નિદ્રા અને આલસ્ય રહિત થઈને.
ભાવાર્થ :- ઉપવાસ કરનાર વ્યક્તિ આલસ્ય રહિત અને ઉત્કંઠા સહિત થઈને ધર્મરૂપી અમૃતનું સ્વયં પાન કરે અને બીજાઓને તેનું પાન કરાવે તથા જ્ઞાન અને ધર્મધ્યાનમાં લવલીન રહે. ૧૦૮.
१.अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्यास्रवसंवरनिर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचिन्तनमनुप्रेक्षाः।
(તસ્વાર્થ સૂત્ર-અધ્યાય ૯/૭) ધર્મના સ્વરૂપનું વારંવાર ચિંતવન કરવું તેને અનુપ્રેક્ષા કહે છે. ૨. ધર્મધ્યાનના આ ચાર પ્રકાર સંબંધી જાઓ, તત્ત્વાર્થ સૂત્ર અધ્યાય ૯/૩૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com