________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬
રત્નકરચ્છક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદएतेषां परिहारं कृत्वा किं तद्दिनेऽनुष्ठातव्यमित्याह
धर्मामृतं सतृष्णः श्रवणाभ्यां पिबतु पाययेद्धान्यान्।
ज्ञानध्यानपरो वा भवतूपवसन्नतन्द्रालुः ।। १०८ ।। उपवसन्नुपवासं कुर्वन्। धर्मामृतं पिबतु धर्म एवामृतं सकलप्राणिनामाप्यायकत्वात् तत् पिबतु। काभ्यां ? श्रवणाभ्यां कथंभूतः? सतृष्ण: साभिलाप: पिबन् न पुनरूपरोधादिवशात्। पाययेद् वान्यान् स्वयमवगतधर्मस्वरूपस्तु अन्यतो धर्मामृतं पिबतु
શ્રાવકના મહાવ્રતમાં અને મુનિઓના મહાવ્રતમાં ફેર છે કારણ કે
“વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે, પણ જેને તે કપાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે, ખરી રીતે મહાવ્રત નથી, કેમકે પૂર્ણ સંયમ (છઠ્ઠી) પ્રસ્થાન ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી ...” (શ્લોક ૧૬૦ નો ભાવાર્થ). તેમનો પરિહાર ( ત્યાગ) કરીને ઉપવાસના દિવસે શું કરવું જોઈએ તે કહે છે
ઉપવાસના દિવસે કર્તવ્ય
શ્લોક ૧૦૮ અન્વયાર્થ:- [૩૫વસન] ઉપવાસ કરનાર વ્યક્તિએ [સM:] અભિલાષપૂર્વક ( ઉત્કંઠિત થતા થકા) [શ્રવણTચામ] કાન દ્વારા, [ ધર્મામૃતમ] ધર્મરૂપી અમૃતને પીઓ [T] અને [ તાલુઃ] આલસ્ય રહિત થતા થકા [જ્ઞાનધ્યાનપર:] જ્ઞાન અને ધ્યાનમાં તત્પર ( લવલીન) [મવત] રહો.
ટીકા :- “૩૫વસન ઘર્મામૃતમ્ પિવતુ' સર્વ પ્રાણીઓને પુષ્ટિ અને તૃપ્તિ આપનાર હોવાથી ધર્મ જ અમૃત છે. તે ધર્મામૃતને ઉપવાસ કરનાર પીઓ. શા વડે? “શ્રવણTચામ' કાન વડે. કેવા વર્તતા થકા? “સંતૃષ્ઠ:' અભિલાષાપૂર્વક, નહિ કે કોઈના દબાણથી
પાયવેત્ વા કન્યાન' પોતે ધર્મનું સ્વરૂપ (વિશેષપણે) ન જાણ્યું હોય તો તે અન્ય દ્વારા ધર્મામૃત પીઓ અને જો પોતે ધર્મનું સ્વરૂપ ( વિશેષપણે)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com