________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રી કુંદકુંદअशरणमशुभमनित्यं दुःखमनात्मानमावसामि भवम्।
मोक्षस्तद्विपरीतात्मेति ध्यायन्तु सामयिके।। १०४।। तथा सामायिकं स्थिता ध्यायन्तु। कं ? भवं स्वोपात्तकर्मवशाच्चतुर्गतिपर्यटनं। कथंभूतं ? अशरणं न विद्यते शरणमपायपरिरक्षकं यत्र। अशुभमशुभकारणप्रभवत्वादशुभकार्यकारित्वाच्चाशुभं। तथाऽनित्यं चतसृप्वपि गतिषु पर्यटनस्य नियतकालतयाऽनित्यत्वादनित्यं। तथा दु:खहेतुत्वादु:खं। तथानात्मानमात्मस्वरूपं न भवति। एवंविधं भवमावसामि एवंविधे भवे तिष्ठामीत्यर्थः। यद्येवंविधः संसारस्तर्हि मोक्षः कीदृश इत्याह-मोक्षस्तद्विपरीतात्मा तस्मादुक्तभवस्वरूपाद्विपरीतस्वरूपतः शरण
સામાયિક વખતે સંસાર-મોક્ષના સ્વરૂપનું ચિંતવન
શ્લોક ૧૦૪ અન્વયાર્થ :- હું [ નવમ ભાવસા]િ એવા પ્રકારના સંસારમાં વસું છું કે જે સંસાર [અશરણં] અશરણ છે, [1શુમમ] અશુભ છે, [૩નિત્યમ] અનિત્ય છે, [૩:] દુઃખમય છે અને [ સનાત્મનમ] અનામરૂપ (પરરૂપ) છે અને [ મોક્ષ:સપિરીતાત્મા] અને તેનાથી વિપરીત એવું મોક્ષનું સ્વરૂપ છે. (મોક્ષ તેનાથી વિપરીત સ્વરૂપવાળો છે) [ સિ]- એ રીતે [ સામયિછે] સામાયિકમાં સ્થિત જીવોએ [ ધ્યાયÇ] વિચાર કરવો.
ટીકા :- “સામારિ ધ્યાયનુ' સામાયિકમાં સ્થિત જીવોએ આમ વિચારવું. મવન' સ્વોપાર્જિત કર્મવશાત્ ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવું તે ભવ છે- સંસાર છે. કેવો (સંસાર)? “અશરળમ' જ્યાં મૃત્યુથી બચાવનાર કોઈ નથી તેવો અશરણરૂપ, “ગામમ' અશુભ કારણથી ઉત્પન્ન થવાથી તથા અશુભ કાર્ય કરનાર હોવાથી અશુભરૂપ, “નિત્ય' ચારે ગતિઓમાં પરિભ્રમણનો કાળ નિયત (નિશ્ચિત ) હોવાથી અનિત્યપણાને લીધે અનિત્યરૂપ, ‘તુવમ’ દુઃખનું કારણ હોવાથી દુઃખરૂપ, તથા “અનાત્માનમ' જે આત્મસ્વરૂપ નથી એવા પ્રકારના સંસારમાં હું વસું છું. એવા પ્રકારના સંસારમાં હું વસું છું રહું છું. જો એ સંસાર આવા પ્રકારનો હોય તો મોક્ષ કેવા પ્રકારનો છે. તે કહે છેમોક્ષપ્તદ્વિપરીતાત્મા’ ઉક્ત સંસારના સ્વરૂપથી તેનું સ્વરૂપ વિપરીત હોવાથી તે (મોક્ષ) શરણ, શુભ (સારું, પવિત્ર, શુદ્ધ આદિ)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com