________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
કહાનજૈનશાસ્ત્રમાળા] રત્નકરણ્ડક શ્રાવકાચાર
अथ के पुनस्ते दोषा ये तत्रोत्सभा इत्याशंक्याह
क्षुत्पिपासाजरातङ्कजन्मान्तकभयस्मयाः। न रागद्वेषमोहाश्च यस्याप्तः स प्रकीर्त्यते।।६।।
क्षुच्च बुभुक्षा। पिपासा च तृषा। जरा च वृद्धत्वं। आतङ्कश्च व्याधिः। जन्म च कर्मवशाच्चतुर्गतिषूत्पतिः। अन्तकश्च मृत्युः। भयं चेहपरलोकात्राणागुप्ति
આપ્તપણું છે, બીજા કોઈને નહિ-એમ નિશ્ચય કરવો. આ જ આતનું નિર્દોષ લક્ષણ છે.
અહીં આતનું સ્વરૂપ કહ્યું છે. તેને યથાવત્ જીવાશ્રિત અને પુદ્ગલાશ્રિત એવાં વિશેષણોના ભેદજ્ઞાનપૂર્વક જાણે તે જીવ મિથ્યાષ્ટિ રહે નહિ. એ હેતુથી શ્લોક ૫ થી ૮ સુધી આતનું સ્વરૂપ આપ્યું છે. ૫.
હવે વળી તે દોષો ક્યા છે? જે તેમનામાં (આતમાં) નાશ પામ્યા છે. એવી આશંકા ઉઠાવીને કહે છેઅઢાર દોષ રહિત આસ (દેવ) નું લક્ષણ
(વીતરાગ લક્ષણ )
શ્લોક ૬ અવયાર્થ - [૨] જેમને [ક્ષુત્પિપાસાનYI#Mાન્તવમસ્મય:] ક્ષુધા, તૃષા, ઘડપણ, રોગ જન્મ, મરણ, ભય, ગર્વ, (રાગઢષમા ) રાગ-દ્વેષ, મોહં, [૨] અને (આશ્ચર્ય, અરતિ, ખેદ, મદ અથવા શોક, નિદ્રા, ચિન્તા, સ્વેદ) એ અઢાર દોષો [] ના [સન્તિ] હોય, [૪] તે [માસ] ( સાચા દેવ) [પ્રવીર્યને] કહેવાય છે.
ટીકા - “સુધ' –ખાવાની ઈચ્છા (ભૂખ), “પિપાસા' -તૃષા (તરસ), “ત૨T' - વૃદ્ધત્વ (ઘડપણ), “તફ્ર' -વ્યાધિ (રોગ), “ઝન' -કર્મવશાત્ ચતુર્ગતિમાં ઉત્પત્તિ, અન્ત:' –મૃત્યુ, “મય' -આ લોકનો, પરલોકનો, અરક્ષાનો, અગુલિનો, મરણનો,
૨. યેત્રોત્સન્ન ઇ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com