________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાન શ્રી કુંદકુંદकिविवर्जिते प्रदेशे। कथंभूते ? निर्व्याक्षेपे चित्तव्याकुलतारहिते शीतवातदंशमशकादिबाधावर्जित इत्यर्थः इत्थंभूते एकान्ते। क्व ? वनेषु अटवीषु, वास्तुषु च गृहेषु, चैत्यालयेषु च अपिशब्दागिरिगह्वरादिपरिग्रहः। केन चेतव्यं ? प्रसन्नधिया प्रसन्ना अविक्षिप्ता धीर्यस्यात्मनस्तेन अथवा प्रसन्नासौ धीश्च तया कृत्वा आत्मना પરિવેતવ્યનિતા इत्थंभूतेषु स्थानेषु कथं तत्परिचेतव्यमित्याह
व्यापाखैमनस्याद्विनिवृत्त्यामन्तरात्मविनिवृत्त्या।
सामयिकं बध्नीयादुपवासे 'चैकभुक्ते वा।।१००।। ક્યાં? “ જો' સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત પ્રદેશમાં. કેવા (પ્રદેશમાં) ? નિર્ચા' ચિત્તની વ્યાકુળતા રહિત ( પ્રદેશમાં), શીત, વાત, ડાંસ, મચ્છર આદિની બાધા (ઉપદ્રવ) રહિત (પ્રદેશમાં) –એવો અર્થ છે. આવા એકાન્તમાં ક્યાં? “વનેષ' વનમાં-જંગલમાં, “વાસ્તુપુ' (નિર્જન) ઘરોમાં, “ચૈત્યનિષ ૨' ચેત્યાલયોમાં “પિ ' અને “પિ' શબ્દથી ગિરિગુફા આદિમાં સમજવું. શા વડે વધારવું જોઈએ? “પ્રસન્નધિયા' પ્રસન્નચિત્તવાળા આત્માએ અથવા પ્રસન્નચિત્તથી આત્માએ (સામાયિક ) વધારવી જોઈએ.
ભાવાર્થ :- ડાંસ-મચ્છર આદિ પરિષહના ઉપદ્રવરહિત સ્થાનમાં, સ્ત્રી-પશુનપુંસકાદિથી રહિત એકાન્તમાં, વનમાં, એકાન્ત ઘરમાં યા ધર્મશાળામાં, ચૈત્યાલયોમાં અને પર્વતની ગુફા આદિમાં પ્રસન્ન (એકાગ્ર) ચિત્તથી સામાયિક કરવી જોઈએ અને સદા તેની વૃદ્ધિ કરવી જોઈએ. ૯૯. આવા પ્રકારનાં સ્થાનોમાં સામાયિકને કઈ રીતે વધારવી તે કહે છે
સામાયિકની વૃદ્ધિ કરવાની રીત
શ્લોક ૧૦૦ અન્વયાર્થ :- [વ્યાપારમનચાત] શરીરાદિની ચેષ્ટા અને મનોવ્યગ્રતાથી [ વિનિવૃત્યમ] નિવૃત્ત થતાં [ સન્તર ભાિિનવૃત્યા] માનસિક વિકલ્પોની નિવૃત્તિ કરીને [પવા ] ઉપવાસના દિને [૨] અને [મુક્ત ] એકાશનના દિને [સામયિ] સામાયિક [ વધીયા] કરવું (વધારવું) જોઈએ.
૨. વૈક્રમ વત્તે વ ઘT
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com